AAI India Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુદા જુદા 130 પદો પર ભરતી ની જાહેરાત

AAI India Recruitment 2024: નમસ્કાર મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જલારામ મુજે કુલ 130 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. અને તેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત એક જાન્યુઆરી 2024 થી શરૂ કરી છે. અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. અને આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેમ જ શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે.

AAI India Recruitment 2024 વય મર્યાદા 

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તથા તેની મહત્તમ ઉંમર 26 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે વહી મર્યાદામાં છૂટ આપવામાં આવે છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી અરજી ફી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 130 પદો પર ભરતીની જે સત્તાવાર જાહેરાત કરેલી છે તેમાં જણાવ્યા મુજબ અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત 

આ ભરતીમાં જુદા જુદા પદો માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ્સ અને ડિપ્લોમા હોલ્ડર્સ માટે:AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત એરોનોટિકલ, ઓટોમોબાઇલ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગમાં ચાર વર્ષીય કે તીન વર્ષીય ડિગ્રી અથવા તો ડિપ્લોમા, તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ માટે: AICTE અને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી આઈ.ટી.આઈ/ NCVT સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ.

પરિવાર અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત | Ministry of transport and waterways Recruitment 2024

AAI India Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારોની પસંદગી માટે સૌ પ્રથમ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. તેમજ તે ઉમેદવારોની ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તેમજ છેલ્લો મેરીટ લીસ્ટ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે તૈયાર કરવામાં આવશે.

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અરજી પ્રક્રિયા 
  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની છે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના પછી એપ્લાય ઓનલાઈન ના વિકલ્પો પર ક્લિક કરો.
  • અહીં અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ સાચવીને રાખો.

1 thought on “AAI India Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુદા જુદા 130 પદો પર ભરતી ની જાહેરાત”

Leave a Comment