Muthoot Finance Personal Loan: મુથૂત ફાઇનાન્સ કંપની દ્વારા મેળવો પર્સનલ લોન, ફ્ક્ત 48 કલાકમાં થઈ જશે અપ્રુવ 

Muthoot Finance Personal Loan: નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બેંક દ્વારા લોન લેતા હોય છે. જ્યારે તેમની કમાણી ઓછી હોય છે અને તેઓ પોતાના જીવન જરૂરિયાત તેમજ મોજ શોખની વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે તે વિવિધ બૅન્ક દ્વારા જુદા જુદા પ્રકારની લોન લેતા હોય છે. આજે અમે એક લોન વિશે તમને જણાવીશું. મુથૂટ ફાઇનાન્સ ( Muthoot Finance) કેરળ રાજ્યમાં સ્થાપિત એક ભારતીય નાણાકીય સુવિધા પ્રદાન કરતી કંપની છે. આ કંપની નાગરિકોને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયા 15000 થી 50 લાખ સુધીની પર્સનલ લોન આપે છે.

Muthoot finance પર્સનલ લોન વ્યાજ દર અને બીજી વિશેષતાઓ 

જો તમે આ બેંક દ્વારા પર્સનલ લોન મેળવો છો તો તમારે વાર્ષિક 14% થી લઈને 22% સુધીનું વ્યાજ દર ચૂકવવું પડશે. આ કંપની દવાખાનું તહેવારો ઘર બનાવવા શિક્ષણ મેળવવા વગેરે જરૂરિયાતો માટે પર્સનલ લોન આપે છે. આ કંપની દ્વારા તમે પોચા ડોક્યુમેન્ટ વેરીફિકેશન સાથે ફક્ત 48 કલાકમાં ઇન્સ્ટન્ટ રજીસ્ટ્રેશન કરાવી લોન મેળવી શકો છો. આ લોનને ચૂકવવાનો સમય ગાળો 5 વર્ષ છે.

પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજ 

  • આ કંપની દ્વારા પર્સનલ લેવા માટે તમારું કેવાયસી કરેલું હોવું જોઈએ.
  •  અત્યારે જે પગાર મળ્યો છે તેની સ્લીપ જોઈશે.
  • પગાર નું બેન્ક સ્ટેટમેન્ટ
  • Muthoot finance દ્વારા માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજ

Muthoot finance પર્સનલ લોન પાત્રતા

  • આ કંપની દ્વારા જાહેર તેમજ ખાનગી બંને કંપનીઓમાં કામ કરનાર લોકો લોન લઈ શકે છે.
  • નિયમિત અને સતત આવક મેળવતા સ્વરોજગાર કરતા નાગરિકોને લઈ શકે છે.
  • કેટલી લોન મળશે તે તે લાભાર્થીની આવક તેનો વ્યવસાય તેની ઉંમર વગેરે પર આધાર રાખે છે.

પર્સનલ લોન માટે લાગતા કેટલાક ચાર્જ 

આ કંપની દ્વારા પર્સનલ લોન લેવા પર 2 ટકા થી 4 ટકા પ્રોસેસિંગ ફીસ લાગે છે. અને જો તમે આ પર્સનલ લોન મેળવો છો અને તેના હપ્તા સમય સારી ચૂકવતા નથી તો તમારે તેમાં માસિક 2 ટકા વધારે ચાર્જ આપવો પડશે. અને જો ચેક બાઉન્સ થશે તો 750 રૂપિયા અને તેના પર ટેક્સ એમ ટોટલ ચાર્જ આપવો પડશે. મુથૂટ ફાઇનાન્સ ગ્રાહક સેવા નંબર  080-68436919 

મુથુત ફાઈનાન્સ પર્સનલ લોન અરજી પ્રક્રિયા | Muthoot Finance Personal Loan 

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર સર્વિસેઝ  ટેબમાં પર્સનલ લોન ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે જેને તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
  • અહીં માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે 48 કલાકમાં તમારી લોન અપલોડ કરી દેવામાં આવશે.
  • આ કંપની દ્વારા જરૂરી પ્રોસેસ કર્યા બાદ ફક્ત થોડાક જ સમયમાં તમારી લોન ની રકમ તમને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • BOB Personal Loan: બેંક ઓફ બરોડા દ્વારા ઘરે બેઠા મેળવો 10 લાખ સુધીની પર્સનલ લોન
  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો

Leave a Comment