My Bharat Portal online registration: તમે ગ્રામ પંચાયત કક્ષાએ નોકરીની તક મેળવી શકો છો, આ રીતે નોંધણી કરો

My Bharat Portal online registration: દેશના યુવાન નાગરિકો માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે માય ભારત પોર્ટલ. આ પોર્ટલમાં જોડાઈને દેશનો યુવાન નાગરિક ઔદ્યોગિક, ઉદ્યમ એટલે કે બિઝનેસ અને તેમના કરિયર માટે પ્રશિક્ષણ મેળવી શકશે.

જેમાં યુવા નાગરિક ગ્રામ પંચાયતો પોતાનું એક ગ્રુપ સમૂહ કે ક્લબ બનાવી શકશે જેમાં બીજા મિત્રોને જોડીને આગળ વધી શકશે. 31 ઓક્ટોબર ના દિવસે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.

17 ડિસેમ્બર થી આ પોર્ટલ સાથે જોડાઈને દરેક યુવાન મિત્રો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા બિઝનેસ અને તેમના અનુભવ હેઠળ પ્રશિક્ષણ મેળવી શકે છે.

Read More

  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો
  • આ યોજના દ્વારા દીકરીના લગ્ન અને શિક્ષણ માટે કુલ 64 લાખ રૂપિયા આપવામાં આવશે-Sukanya Samridhi Yojana 2024

માય ભારત પોર્ટલ લેટેસ્ટ અપડેટ

આ પોર્ટલમા જે યુવા મિત્રોએ રજીસ્ટ્રેશન કર્યું છે તેઓ પોતાના ગ્રામ પંચાયતના લેવલ પર એક યુવા સમુહ કે ક્લબ બનાવી શકે છે.

જેના દ્વારા તે જાતે પ્રેરણા લઈ સ્વયંસેવાથી વિવિધ કાર્યક્રમો કરી વિકસિત ભારત પરિકલ્પનામાં પોતાનું યોગદાન આપી શકશે.

આ પોર્ટલ દરેક યુવા મિત્રોને ડિજિટલ ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ તેમના કેરિયર અને કૌશલ વિકાસ માટે પ્રશિક્ષણ આપવાનો એક અવસર આપશે.

માય ભારત પોર્ટલનો ઉદ્દેશ્ય

માય ભારત પોર્ટલ નું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેના દ્વારા દરેક યુવાન નાગરિક પોતાના કેરિયર ,કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અને કલ્યાણકારી યોજનાઓમાં ભાગ લઈ શકશે.

ડિજિટલ અને ફિઝિકલ મારફતે 21મી સદીમાં પ્રશિક્ષણ આપવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો છે. સંકલ્પ યાત્રા દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં માય ભારત વોલેન્ટરીઅર્સ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

યુવા સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલ ભારત પોર્ટલ આગામી મહિનામાં રજીસ્ટ્રેશન કરેલ યુવાઓને પ્રશિક્ષણ આપશે.

આ પોર્ટલ દ્વારા યુવા નાગરિકોને જિલ્લા અને રાષ્ટ્રીય સ્તર પર યુવા કાર્યક્રમ થી જાણકારી આપીને તેમને જુદી જુદી કલાત્મક અને રચનાત્મક પ્રક્રિયાઓમાં સહભાગી બનાવવાનું અવસર આપશે. જેના દ્વારા યુવા મિત્રોની સ્કિલ ડેવલપમેન્ટ માં વધારો થશે.

Read More

  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2023 | PMKVY Yojana 2024
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

માય ભારત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું 

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ www.mybharat.gov.in પર જાઓ.
  • તેના હોમ પેજ પર રજીસ્ટર યુથ પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી દ્વારા ઓટીપી મેળવી વેરિફિકેશન કરો.
  • તેમાં જણાવેલ તમામ માહિતી ભરો અને વેરિફિકેશન કરો.
  • વધુ માહિતીમાં ઇમેલ અને યુદ્ધ ટાઈપમાં એનવાય કે એસ ની પસંદગી કરી સબમીટ કરો.
  • આ ફોર્મની એક પ્રિન્ટ કાઢી લો અને તેને સાચવી રાખો.

Leave a Comment