Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 

Nagarpalika recruitment 2024: નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ અથવા વ્યક્તિઓ શિક્ષિત હોવા છતાં અત્યાર સુધી બેરોજગાર છે તેમને કોઈ નોકરી મળી નથી રહી તો આવનારું નવું વર્ષ ની શરૂઆત તેમના માટે સારી થઈ શકે છે તેમનું ભવિષ્ય બદલી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની મહાનગરપાલિકા દ્વારા એક ભરતીનું આયોજન કરેલું છે આ ભરતી ની નોટિફિકેશન જણાવ્યા મુજબ વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરેલ છે જે અંગેની સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં જણાવિશુ તેથી અંત સુધી જોડાયેલા રહો.

Nagarpalika recruitment 2024

સંસ્થાNagarpalika
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ18 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://www.kadinagarpalika.in/

Read More

નગરપાલિકા ભરતી પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

મિત્રો તમને જણાવીએ કે ગુજરાત નગરપાલિકા દ્વારા જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જણાવેલ મુજબ નગરપાલિકા વિભાગના વિવિધ પદો પર જેમ કે સિવિલ એન્જિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક ઇલેક્ટ્રિક એન્જિનિયર ડ્રાઇવર કમ મેકેનિક તથા મિકેનિકલ એન્જિનિયર ના વિવિધ પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

આ ભરતીમાં વિવિધ પદો મુજબ તેની ખાલી જગ્યા છે જેમ કે સિવિલ એન્જિનિયર ના 2 પદ, સેનેટરી ઇન્સ્પેક્ટર ના 3 પદ, ડ્રાઇવર કમ મિકેનિક ના 5, ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગના 1, કોમ્પ્યુટર ઓપરેટ કમ ક્લાર્ક ની 6 તથા મિકેનિકલ એન્જિનિયરના 1 પદ પર પ્રતિ પાડવામાં આવેલ છે.

નગરપાલિકા ભરતી વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત

ભરતીની સત્તાવાર જાહેરમાં મુજબ યોગ્ય અને લાયકાત ધરાવતો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ રાખવામાં આવેલ છે તથા મહત્તમ 36 વર્ષ હોવી જોઈએ. આ ભાઈ મર્યાદા વચ્ચે આવતો દરેક વ્યક્તિ અથવા તો યુવતી આ ભરતીમાં અરજી કરી શકે છે.

નગરપાલિકા વિભાગ દ્વારા જે ભરતી નું આયોજન કરેલ છે તેની સત્તાવાર નોટિફિકેશન જણાવ્યા મુજબ જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેની શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે જુદી જુદી રાખવામાં આવેલ છે જેની માહિતી તમે ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલ ભરતીમાં ઉમેદવાર અરજી કરે છે ત્યારબાદ જો તેની આ પદ માટે અધિકારી તરીકેની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

તેના પગાર ધોરણની તમને વાત કરીએ તો નગરપાલિકાની આ ભરતીની સત્તાવાર નોટિફિકેશનમાં મુજબ આ એક એપ્રેન્ટીસ ભરતી છે જેથી ઉમેદવારને તેનો પગાર ભારતના એપ્રેન્ટીસ નિયમો અનુસાર આપવામાં આવશે.

Read More

  • ગૃહ મંત્રાલય 10 પાસ ભરતી, 14 ફેબ્રુઆરી સુધી અરજી | MHA Recruitment 2024
  • LIC Scholarship Yojana 2024: એલ.આઇ.સી ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ માં વિદ્યાર્થીઓને ₹40,000 ની આર્થિક સહાય

અરજી પ્રક્રિયા

જે ઉમેદવાર ગુજરાત નગરપાલિકા દ્વારા જે ભરતી નું આયોજન કરેલ છે તેમાં અરજી કરવાની છે તો તેને જણાવી દઈએ કે આ ભરતીમાં કોઈપણ પ્રકારની અરજી રાખવામાં આવેલ નથી પરંતુ જો તમે આ ભરતીના માધ્યમ દ્વારા અને ઉપર જણાવેલ તમામ બાબતો માં લાયકાત ધરાવો છો તો તમારે ફક્ત રૂબરૂ જઈને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને આ ઇન્ટરપ્રિન્ટ તારીખ 18 જાન્યુઆરી 2024 છે. અને તેના સ્થળની વાત કરીએ તો કડી નગરપાલિકા , કડી રાખવામા આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment