શરમાવાનું બંધ કરો અને આ ધંધો શરૂ કરો, તમે દર મહિને 40000 રૂપિયા કમાણી કરી શકો છો: 3 unique Business idea

3 unique Business idea: જો તમે પણ પોતાનો વ્યવસાય કે બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો અને તેના માટેના બિઝનેસ ઉપાયો અત્યારે શોધી રહ્યા છો.

તો આજે અમે તમને એ વાત ત્રણ બિઝનેસ આઈડિયા જે જણાવીશું કે જેને તમે સરળતાથી શરૂ કરી શકો છો. અને સારું એવું પ્રોફિટ કમાઈ શકો છો.

જો તમે પણ આ બિઝનેસ આઈડિયા વિશે જાણવા ઈચ્છો છો તો અમારા આ લેખને અંત સુધી વાંચો. અમે તમને જણાવીશું કે તમે આ બિઝનેસ કઈ રીતે શરૂ કરી શકો છો અને તેમાંથી કેવી રીતે પ્રોફિટ માર્જિન મેળવી શકો છો.

3 unique Business idea

Read More

ઇલેક્ટ્રોનિક્સની દુકાનનો બિઝનેસ 

તમે જાણો છો કે આજના સમયમાં કલર ટીવી એલસીડી કે એલઇડી અને મોબાઈલ ફોન દરેકના ઘરમાં હોય છે. અને આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં સમય સમયે ખરાબી આવતી હોય છે.

અને તમે આ સમસ્યાઓ કે તે ઈલેક્ટ્રીક વસ્તુઓની કરાવી દૂર કરવા માટે પોતાના વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક દુકાન ખોલી શકો છો અને જેમાં તમે વીજળી થી ચાલતી ઈલેક્ટ્રીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, પંખા, કલર ટીવી, એલસીડી વગેરેને ઠીક કરી શકો છો.

જેમાં તમે સારી એવી કમાણી કરી શકો છો. તમે આ નાના વ્યવસાય દ્વારા દર મહિને રૂપિયા 50,000 ની આવક મેળવી શકો છો.

લીલી શાકભાજી નો બિઝનેસ

તમે અત્યારે જોઈ શકો છો કે લોકો પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપી રહ્યા છે. અને એટલા માટે તેઓ લીલી અને તાજી શાકભાજી ખાવાનું પસંદ કરી રહ્યા છે.

અને તેના કારણે લીલી શાકભાજી ની માર્કેટમાં માંગ વધારે છે. એટલા માટે જો તમે અત્યારે તાજા ફળો કે તાજી લીલી શાકભાજી ની ખેતી શરૂ કરો છો. તમે તેના દ્વારા સારી એવી કમાણી કરી શકો છો.

અત્યારના સમયમાં તમારે આ લીલી શાકભાજી નો બિઝનેસ શરૂ કરવા માટે વધારે પૈસાની જરૂર પડશે નહીં. અને આ શાકભાજીનો બિઝનેસ દરેક ઋતુમાં ચાલ્યા જ કરે છે તેની સતત માંગ રહે છે.

અને તમે આ શાકભાજીનું વેચાણ ગામડે ગામડે જઈને કે પછી બજારમાં જઈને પણ કરી શકો છો. જેના દ્વારા તમે સારું પ્રોફિટ મેળવી શકો છો.

Read More

ડેરી ફાર્મિંગ બિઝનેસ

અત્યારના સમયમાં દૂધની માંગ એ શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ ક્ષેત્રમાં વધી રહી છે તે તમે જાણો જ છો. દૂધની માંગ શાયરી વિસ્તારમાં વધારે હોય છે.

અને એવામાં તમે ડેરી ફાર્મિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો. અને વહેલી સવારે તમે ગામડામાં કે શહેરી વિસ્તારોમાં દૂધનું વેચાણ કરી શકો છો. અને તમે ગ્રાહક દ્વારા સારી એવી રકમ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

અને તેમાં તમે પોતાની દુકાન પણ ખોલી શકો છો. અને આ દુકાન ખોલવાનો ખર્ચ ₹1,50,000 થી ₹2, 00,000 ની વચ્ચે થઈ શકે છે. અને આ બિઝનેસ થી તમે દર મહિને ₹35,000 થી ₹40,000 ની કમાણી કરી શકો છો.

Important Link

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top