National defence academy Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા ભરતી ની જાહેરાત

National defence academy Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાષ્ટ્રીય રક્ષા એકેડેમી દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. આ નોટિફિકેશનમાં જણાયા મુજબ કુલ 198 પદો પર ભરતી નું આયોજન કરેલ છે. નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા લોવર ડિવિઝન ક્લાર્ક અને મલ્ટીંગ સ્ટાર જેવા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. અને આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 10 મુ અને બારમું ધોરણ પાંચ રાખવામાં આવેલું છે. ઇચૂક ઉમેદવારો તેમજ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. જે ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 27 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે.

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ તેમની ઉંમરની ગણતરી 16 ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. સરકાર ના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

E Shram card New Update: ઇ – શ્રમ કાર્ડ ધારકો માટે સરકારની એક મોટી જાહેરાત

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવીએ કે તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે તેમાં કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.

National defence academy Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા નોટિફિકેશનમાં જ આવ્યા મુજબ ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી દસ મુકે બારમું ધોરણ પાસ કરેલ હોવો જોઈએ. તેમજ જુદા જુદા પદો માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. જેની વિગતવાર માહિતી તમે ઓફિસિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

National defence academy Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા તેના પછી સ્કીલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ પરીક્ષાના આધારે તેની પસંદગી થશે.

રાષ્ટ્રીય રક્ષા એકેડેમી ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અને અહીં એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે અહીં અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ અરજી ફોર્મ નું એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

National defense academy recruitment 2024
Apply online (https://ndacivrect.gov.in/)

Leave a Comment