E Shram card New Update: ઇ – શ્રમ કાર્ડ ધારકો માટે સરકારની એક મોટી જાહેરાત

E Shram card New Update: નમસ્કાર મિત્રો, ભારતની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે તેમાં વસતા નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. અને આ યોજનાઓનો મુખ્ય હેતુ નાગરિકોને જુદા જુદા પ્રકારના લાભ આપવાનો છે. E Shram card Scheme એ સરકારની એક યોજના છે.

સરકાર આ યોજનાનો લાભ અસંગઠીત તેમજ મજૂરી કરતા શ્રમિક નાગરિકોને આપે છે. આ યોજનાનો લાભ રિક્ષાચાલક, દરજી,ધોબી,શાકભાજી વેચનાર,ફળ ફૂલ વેચનાર,દુધ વેચનાર વગેરે નાના મોટા કામ કરનારને આપે છે.

આ યોજનામાં મળે છે આકસ્મિક વીમો

ઘર બનાવનાર વ્યક્તિઓને રૂપિયા બે લાખ સુધીનો આ યોજના દ્વારા દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે. અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિઓને ભવિષ્યમાં પેન્શનનો લાભ આપવા માટેની પણ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને ભરણપોષણ અને તેમજ ઘર બનાવવા માટે પણ આર્થિક સહાય કરે છે. તેમજ બાળકોના શિક્ષણ માટે પણ સહાય કરે છે.

તમને ખબર જ હશે કે આ યોજના હેઠળ સરકાર ભરણપોષણ ભથું આપે છે તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

Read More-

  • Air Force School Recruitment 2024: એરફોર્સ સ્કૂલ દ્વારા ભરતી ની જાહેરાત
  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

સહાયની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકાર દર મહિને તેના નાગરિકોને રૂપિયા 3000 નું ભથું આપે છે. ઇ શ્રમ કાર્ડ ધરાવનારને અત્યાર સુધી આ યોજનાના પૈસા મળ્યા નથી. જોકે સરકારે ખાતાધારકોને આ વખતે પણ આ લાભ આપ્યો હતો. અને એવામાં તમે પોતાના રાજ્યમાં ચેક કરીને જાણકારી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકાર શ્રમિકોના એકાઉન્ટમાં આર્થિક સહાય આપવા માટે રાજ્યમાં કામ કરતા નાગરિકોની યાદી બનાવી રહી છે.

માર્ચ મહિનામાં ટ્રાન્સફર થશે રકમ

રિપોર્ટ મુજબ માર્ચ મહિનામાં અધિકારીઓને ખાતામાં સહાયની રકમ મોકલવામાં આવશે. સરકારે કરોડો લોકો દ્વારા માહિતી પ્રાપ્ત કરી છે. DBT હેઠળ સહાયની રકમ જમા કરવામાં આવશે. અને તે ચેક કરવા માટે E shram portal પર જઇ તમારો નંબર નાખી ચેક કરી શકો છો.

Raad More

  • Earning From Google pay: હવે ગૂગલ પે એપ્લીકેશન દ્વારા ઘરે બેઠા આ રીતે કમાઓ પૈસા
  • PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

Leave a Comment