Navodaya vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલય દ્વારા 1377 પદો પર ભરતીની જાહેરાત, અહિ જાણો અરજી પ્રક્રિયા 

Navodaya vidyalaya Bharti 2024: નમસ્કાર મિત્રો, નવોદય વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 1,377 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. અને 10 થી 12 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર તેમાં અરજી કરી શકે છે. આજના આ લેખ દ્વારા અમે તમને નવોદય વિદ્યાલય ભરતી વિશે માહિતી આપીશું.

સંસ્થા નવોદય વિદ્યાલય
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા1,377
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in/ 

Read More- Jan Dhan Yojana new update: જન ધન ખાતા ધારકોને મળશે રૂપિયા 10,000 ની સહાય

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

નવોદય વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ. નીચેના પદ પર ભરતી નું આયોજન કરેલું છે. જણાવી દઈએ કે આ સંસ્થા દ્વારા કુલ 1,377 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

  • ફિમેલ સ્ટાફ નર્સ – 121
  • ઓડિટ મદદનીશ- 12
  • મદદનીશ વિભાગ અધિકારી- 5
  • કાનુની મદદનીશ – 1
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર- 4
  • સ્ટીનોગ્રાફર- 23
  • કમ્પ્યુટર ઓપરેટર – 2
  • કેટરિંગ સુપરવાઇઝર- 78
  • જુનિયર સચિવાલય સહાયક-381
  • ઈલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર – 128
  • લેબ અટેન્ડન્ટ – 161
  • મેસ હેલ્પર- 442
  • MTS – 19

વય મર્યાદા  | age limit

આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. આ શૈક્ષણિક લાયક ધરાવતા ઉમેદવાર ભરતી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

નવોદય વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. અને આ પ્રતિમા અરજી કરવા માટે પદ મુજબ શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં ન્યૂનતમ શૈક્ષણિક લાકત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. 10મુ ધોરણ પાસ કરેલું હોય 12મું ધોરણ પાસ કરેલું હોય અને સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં જુદા જુદા પદ માટે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર માટે અરજી ફી એ કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે.

  • સામાન્ય ઉમેદવાર- ₹1500
  • SC/ST/PWBD -₹500

અન્ય પોસ્ટ માટે 

  • સામાન્ય ઉમેદવાર-₹ 1000
  • SC/ST/PWBD -₹ 250

નવોદય વિદ્યાલય ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • તેને હોમ પેજ પર એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરીએ અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ અરજી ફીની  ચુકવણી કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Read More- Gujarat municipal corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત

Navodaya vidyalaya Bharti 2024 – Apply Now 

Leave a Comment