AMC New Vacancy 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક ભરતીની જાહેરાત 

AMC New Vacancy 2024: નમસ્કાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવવા મુજબ જુદા જુદા કુલ 731 પદો પર ભરતીનુ આયોજન કરેલું છે. જેના ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

AMC New Vacancy 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા731
અરજી ની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/ 

Read More- District and session court peon Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા 10 પાસ પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ( લાઇટ) અને સહાયક ટેકનીકલ સુપરવાઇઝર (ઇજનેર) વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 731 પદો છે જેમાં સહાયક જુનિયર ક્લાર્ક 662 પદો, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ( ઇજનેર) 93 અને સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ( લાઇટ) 26 ખાલી જગ્યા પદો માટે ભરતી યોજાશે.

શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા 731 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને તેમાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની તમામ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિ નો દાખલો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15 માર્ચ 2024 ના રોજ ભરતી માટેની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખેલી છે. ઉમેદવારો એ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને આપેલ બળતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરિચય આપવા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થઈ છે તેમને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલી છે.

  • સહાયક જુનિયર ક્લાર્ક-પ્રથમ 3 વર્ષે ₹26,000 ત્યારબાદ ₹19,900 થી ₹63200
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ( ઇજનેર) પ્રથમ 3 વર્ષ-₹40, 800 ત્યારબાદ રૂપિયા 29,200 થી ₹ 92,300
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ( લાઇટ) પ્રથમ 3 વર્ષે ₹40,800 ત્યાર પછી રૂપિયા 29,200 થી 92,300

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખેલી છે.
  • આ ભરતીમા નીચે આપેલી વેબસાઈટ માંથી તમે અરજી કરી શકો છો.
  • અહીં તમને એક એપ્લિકેશન ફોર્મ ભૂલ છે તેમાં આપ માંગવામાં આવેલી માહિતી ભરો અને સબમીટ કરો.

AMC New Vacancy 2024 – Apply Now 

Notification- click Here

Read More- ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત | GMDC Recruitment 2024

Leave a Comment