NDA Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

NDA Recruitment 2024: નમસ્કાર મિત્રો નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. નોટિફિકેશન માં જણાવે મુજબ જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામનેશનલ ડિફેન્સ એકેડેમી
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા198+
અરજીની છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ndacivrect.gov.in/ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.

જેમાં લોવર ડિવિઝન ક્લાર્ક, ડ્રાફ્ટસમેન, સ્ટેનોગ્રાફર, સિનેમા પ્રોજેક્શનિસ્ટ, કુક, કમ્પોઝેટર, ડ્રાઇવર, ટીએ, ફાયરમેન, મલ્ટીંગ સ્ટાફ વગેરે જુદા જુદા પડદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

Read More

  • Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતીમાં અરજી કરવાની છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. આ ભાઈ મર્યાદામાં આવતો દરેક વ્યક્તિ ભરતીમાં અરજી કરી શકે છે. તેમજ સરકારના નિયમ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં ધોરણ 10 ધોરણ, 12 અને ગ્રેજ્યુએશન ની ડિગ્રી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ /પાનકાર્ડ/ ચૂંટણી કાર્ડ
  • સિગ્નેચર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિનો દાખલો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા તેના પછી ટેસ્ટ એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ એક્ઝામિનેશન ના આધારે તેને પસંદ કરવામાં આવશે.

તેમજ જે ઉમેદવારની નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતીમાં પસંદગી થાય છે તેને સરકારના નિયમો મુજબ માસિક ₹19,900 થી લઈ 81,100 સુધી પગાર આપવામાં આવશે.

નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ નેશનલ ડિફેન્સ એકેડેમીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.
  • Vodafone Company Recruitment 2024: વોડાફોન કંપની ભરતી જાહેરાત, જાણો દસ્તાવેજ, વય મર્યાદા, અને અરજી પ્રક્રીયા

Leave a Comment