PM Kisan Yojana 16th Installment KYC update: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 16મા હપ્તાની રકમ, જાણો નવી અપડેટ 

PM Kisan Yojana 16th Installment KYC update: નમસ્કાર મિત્રો, જો તમે પણ સરકારની યોજના,પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરી હતી અને તમારા બૅન્ક એકાઉન્ટમાં 15મા હપ્તાના પૈસા આવી ગયા છે.તો અમે તમને જણાવીશું કે સરકાર દ્વારા 16મા હપ્તાના વિશે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડવામાં આવી છે.

જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારે આ નવી અપડેટ વિશે માહિતી હોવી જોઈએ.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બૅન્ક ખાતામાં વર્ષમા કુલ ₹6,000 જે ત્રણ હપ્તામાં ₹ 2000 મોકલવામાં આવે છે.અત્યાર સુધી સરકારે 15 હપ્તા મોકલ્યા છે અને હવે 16માં હપ્તાની તૈયારી કરી રહી છે.

ક્યારે આવશે 16મો હપ્તો

આ યોજનાના લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16માં  હપ્તાની રકમ હવે ટૂંક જ સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આપતાની જુદી જુદી તારીખો પણ બહાર પડી રહી છે પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી એટલા માટે કોઈ નિશ્ચિત તારીખ જણાવી શકીએ નહીં.

પરંતુ આનંદની વાત એ છે કે ખેડૂત લાભાર્થી મિત્રોને આ યોજના હેઠળ રૂપિયા 4,000 નો હપ્તો પણ મળી શકે છે. એટલે કે સરકાર દ્વારા હપ્તાની રકમમાં વધારો કરવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોને ડબલ ફાયદો થઈ શકે છે.

Read More

  • Airtel New Recharge Plan 2024: ટેલિકોમ કંપની એરટેલ એ લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન 
  • PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 16મો હપ્તો

દર વર્ષે સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને ત્રણ હપ્તા આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 16 મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકાય છે.

આ યોજના હેઠળ સરકાર દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. અને ત્યારે તેની નિશ્ચિત તારીખ વિશે જાણકારી મળી જશે કે કયા દિવસે 16 માં હપ્તાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવશે. અને હવે વચગાળાનું બજેટ પણ આવી રહ્યું છે તે પણ આ યોજના માટે ફાયદામંદ હોઈ શકે છે.

પીએમ કિસાન યોજનામાં વધી શકે છે હપ્તાની રકમ 

એક ફેબ્રુઆરી 2024 ના દિવસે ને નાણાકીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ વર્ષનું બજેટ જાહેર કરવામાં આવશે. અને આ બજેટમાં ખેડૂતોને મોટો લાભ થાય તેવી સંભાવના છે. અને આ બજેટમાં જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની વાતચીત થશે તો ખેડૂતોના હપ્તામાં વધારો થઈ શકે છે. અને તેના પછી લોકસભા ચૂંટણી પણ આવી રહી છે તેના તેના કારણે એવી પણ આશા છે કે સરકાર આ વખતે ખેડૂતોના હિતમાં સારો નિર્ણય લે.

આ ખેડૂતોને થશે ડબલ ફાયદો 

જોકે,પાછળની વખતે કેટલાક ખેડૂતોના ખાતામાં 15મા હપ્તાના પૈસા ટ્રાન્સફર થઇ શક્યા ન હતા.અને એવામાં જે ખેડૂતોના એકાઉન્ટમાં 15મા હપ્તાના પૈસા આવ્યાં નથી તેમને આવનારા સમયમાં 15માં અને 16 માં હપ્તાના પૈસા સાથે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં રૂપિયા 4000 ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમારું ઇ કેવાયસી કરેલું નથી તો આજે છે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ E KYC પ્રક્રિયા પૂર્ણ કરો. અને જો e KYC પ્રક્રિયા કરેલી નથી તો આવનારા નવા હપ્તામાં તમને મુશ્કેલી પડી શકે છે મેં તમને નુકસાન થઈ શકે છે.

કેવી રીતે કરવું E KYC ?

જે ખેડૂત મિત્રો આ યોજનાના લાભાર્થી છે અને તેમની E KYC પ્રક્રિયા પૂરી કરેલી નથી.

  • તો સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને E KYC ઓપ્શન મળશે જેના પર ક્લિક કરવું.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારી ઈ કેવાયસી પ્રક્રિયા થોડાક જ સમયમાં પૂર્ણ થશે.
  • જો તમારી જમીન નોંધણી પણ થઈ નથી તો તેને પણ જલ્દીથી પૂર્ણ કરો જેના કારણે 16 માં હપ્તામાં તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં.

Read More

  • No 1 Business idea: માત્ર 20,000 ના રોકાણથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાણી થશે ₹60,000
  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

Leave a Comment