NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

NHM Recruitment 2024: નમસ્કાર મિત્રો નેશનલ હેલ્થ મિશન દ્વારા ભરતી ની એક ઓફિસિયલ જાહેરાત કરવામાં આવેલી છે. આ ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુદા જુદા 5582 પદો પર ભરતી નું આયોજન કરેલ છે. જેમાં અરજી કરવાની શરૂઆત 29 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં.

NHM Recruitment 2024

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ7 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

Read More

  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન

વય મર્યાદા અને અરજી ફી

નેશનલ હેલ્થ મિશન ભરતીમાં અરજી કરવા માટે ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ વયમર્યાદા 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 7 ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ તમામ વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બી.એસ.સી નર્સિંગ અને CCHN પાસ કરેલું હોવું જોઈએ આ લાયકાત ધરાવતો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

Read More

  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
  • Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી તેમના એકેડેમિક રેકોર્ડ ના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તેના પછી મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે અને છેલ્લે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે તેના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશન ભરતી અરજી પ્રક્રિયા

  • નેશનલ હેલ્થ મિશન ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે.
  • અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • DRDO Recruitment 2024: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતી ની જાહેરાત છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

1 thought on “NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ”

Leave a Comment