PM Awas Gramin List: આ રીતે ચેક કરો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદીમાં પોતાનું નામ

PM Awas Gramin List: નમસ્કાર મિત્રો, આપણા ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જીએ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને દેશમાં વસતા દરેક નાગરિકને પોતાનું ઘર બનાવવા નો એક અવસર આપ્યો છે. જેનું એ મૂકે હેતુ છે કે દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને ઘર બનાવવાની પ્રક્રિયામાં સરકાર આર્થિક સહાયતા કરે છે. તેના માટે સરકારે પીએમ આવાસ યોજના શરૂ કરી છે. અમે તમને આ લેખ દ્વારા આ આવાસ યોજનાની યાદી કેવી રીતે ચેક કરવી તેના વિશે માહિતી આપીશું.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી 2024

આ નવી યાદી હેઠળ ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ના લાભાર્થીઓના નામ જાહેર કરવામાં આવશે. આ યોજનાની યાદીમાં તેવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે જેમની આ યોજનામાં પસંદગી થશે.

આ યોજનાની નવી યાદીમાં જે કોઈ લાભાર્થીઓનો સમાવેશ થશે તેમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાયરૂપે રકમ મળશે. આ યોજનાની ઓનલાઈન યાદીમાં તમને લાભાર્થી મૂળ વિતરણ અને બેન્ક એકાઉન્ટ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે.

આ યોજનાની ગ્રામીણ આવાસ યાદીમાં લાભાર્થી બનવા માટે તમે બે રીતે ચેક કરી શકો છો

  • PMAY -G: લાભાર્થી યાદી રજીસ્ટ્રેશન સંખ્યા દ્વારા
  • PMAY – G : લાભાર્થી યાદી એડવાન્સ સર્ચ દ્વારા 

Read More-Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જે નબળા વર્ગના પરિવારો રહે છે તેમને મોટી સહાયતા મળી રહે છે. સરકાર દ્વારા સપાટ વિસ્તારમાં પોતાનું ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની તેમજ પહાડી વિસ્તારમાં ઘર બનાવવા માટે રૂપિયા એક લાખ 30 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

PM Gramin Awas yojna list યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમને સરળતાથી લાભાર્થી યાદીમાં પોતાનું નામ જોવાની સુવિધા પ્રદાન કરવાનો છે. હવે તમે ઘરે બેઠા ગ્રામીણ આવાસ યોજના યાદી ચેક કરી શકો છો. જેમાં હવે તમે તમારી સામાન્ય માહિતી અને બેન્ક એકાઉન્ટ ડીટેલ્સ ચેક કરી શકો છો.

આ રીતે થાય છે લાભાર્થીઓની પસંદગી 

આ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી SECC 2011 ના આંકડા ના આધારે કરવામાં આવે છે જે રહેવા માટે ઘરનો અભાવ હોય તે દર્શાવે છે. અને તેના પછી ગ્રામ પંચાયત દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર જ માનનીયકરણ કરવામાં આવશે.

આવાસ યોજના લિસ્ટ હેઠળ બીપીએલ યાદી ની જગ્યાએ SECC 2011 આંકડાઓના આધારે પસંદગી કરવામાં આવશે. અને તે એવા વ્યક્તિઓને યાદીમાં સમાવેશ કરશે જે એમના પાસે રહેવા માટે ઘર નથી અથવા તો એક કે બે રૂમના કાચા મકાનોમાં તેઓ રહે છે.

આ યોજનામાં પ્રાથમિકતામાં સૌ પ્રથમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,માઈનોરીટી અને બીજા વર્ગના કે જેમની પાસે રહેવા માટે ઘર નથી તેવા પરિવાર અને 2 રૂમ ધરાવતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. અને જો આવા ઉમેદવારોને એક અથવા તો બે રૂમ કરતા વધારે રૂમ વાળા ઘર હશે તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.

Read More-જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

આ રીતે ચેક કરો યાદીમા નામ 

હવે આ યોજનાના લાભાર્થીઓને એકદમ સરળતાથી પોતાનું નામ PM Gramin Awas yojna list 2024 માં જવા માટે એક નવો ઉપાય આવી ગયો છે.

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર ગયા પછી “Stakeholders” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • IAY/ PMAY – G ના વિકલ્પો પર ક્લિક કરો અને આગળની પ્રક્રિયા શરૂ કરો.
  • હવે તમને એક નવા પેજમાં જરૂરી માહિતી સાથે એક નવો ઓપ્શન મળશે.
  • જો તમે રજીસ્ટ્રેશન નંબર સાથે ચેક કરવા ઈચ્છો છો તો તેને ત્યાં દાખલ કરી સબમીટ પર ક્લિક કરો.
  • અને જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો એડવાન્સ સર્ચ ના ઓપ્શન પર ક્લિક કરો તેમાં જરૂરી માહિતી ભરો યોજનાની પસંદગી કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

Read More-

  • Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 
  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

Leave a Comment