NIACL Assistant Recruitment 2024: ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતીની જાહેરાત 

NIACL Assistant Recruitment 2024: નમસ્કાર મિત્રો, ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ ( NICL) દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત તેમની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 300 થી વધારે પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આસિસ્ટન્ટના પદ પર આ ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

જરૂરી તારીખ

આ ભરતીની જાહેરાતમા જણાવ્યા મુજબ અરજી કરવાની શરુઆત 1 ફેબ્રુઆરી 2024 થી શરૂ થયા છે અને તેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે.

સંસ્થાનુ નામ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ( NIACL) 
પોસ્ટ આસિસ્ટન્ટ
વય મર્યાદા ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
અરજી પ્રક્રિયાઑનલાઇન 
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો 

Read More

  • Gujarat University Recruitment 2024: વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત
  • Coal India 8th Pass Recruitment 2024: કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 

વય મર્યાદા

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા જતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે કરવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • General/ OBC/ EWS – ₹600
  • ST/ ST – ₹ 100

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી માટે પ્રિલિમ પરીક્ષા, તેના પછી મેન પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ માધ્યમમાં આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં જણાવવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખોલો અને તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમામ માહિતી દાખલ કર્યા પછી એકવાર ફરી ચેક કરી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત
  • Railway Mantralaya LDC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા રેલવે મંત્રાલય સહિત જુદા જુદા વિભાગોના એલડીસી પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment