IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત

IDBI Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, સરકારી બેન્ક આઇડીબીઆઇ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ આઇડીબીઆઇ બેન્ક માં 500 થી વધારે પદો પર ભરતી યોજવામાં આવેલી છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની માહિતી આપીશું.

IDBI Bank Recruitment 2024

સંસ્થા નું નામઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા
પગાર ધોરણ₹36,000 થી ₹60,000
વય મર્યાદાન્યૂનતમ 20 વર્ષ મહત્તમ 25 વર્ષ
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
અરજી ની તારીખશરૂઆત 12 ફેબ્રુઆરી 2014 અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટhttps://www.idbibank.in/ 

Read More

  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર
  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલ છે.

જાહેરાત માં જણાવ્યા મુજબ જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના કુલ 500 થી વધારે જગ્યાઓ પર ભરતી યોજાશે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર idbi બેન્ક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તથા મહત્તમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતો ઉમેદવાર આ ભરતીમા અરજી કરી શકે છે. તેમજ સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોની આ ભરતીમા વય મર્યાદામા છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • સિગ્નેચર
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેને ઓનલાઇન ટેસ્ટ,ઇન્ટરવ્યૂ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન વગેરે દ્વારા પસંદગી કરવામાં આવશે.

જેવું ઉમેદવાર આ ભરતીમાં પસંદગી પામે છે તેમને રિપોર્ટ મુજબ માસિક રૂપિયા 36,000 થી લઈ રૂપિયા 60 હજાર સુધી પગાર ચૂકવવામાં આવશે.

આઈડીબીઆઇ બૅન્ક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે.
  • અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Punjab National Bank Recruitment 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા જુદા જુદા 1025 પદો પર ભરતી ની જાહેરાત
  • Gujarat University Recruitment 2024: વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment