NLC India Limited Recruitment 2024: એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 

NLC India Limited Recruitment 2024: નમસ્કાર મિત્રો, એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ 632 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

આ જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી જાહેરાત કરવામાં આવેલી છે. આ પદો પરની ખાલી જગ્યા ને ફરવા માટે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખ દ્વારા સંપૂર્ણ માહિતી આપીશું.

NLC India Limited Recruitment 2024

ભરતીનુ નામNLC India Limited Recruitment 2024
પદ વિવિધ
અરજી કરવાની તારીખ 16 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઈન

મહત્વપૂર્ણ તારીખ 

એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા જુદા જુદા 632 વધુ પડે અરજી કરવા માટે અરજી ફોર્મ ઓનલાઈન મધ્યમાં મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 31 જાન્યુઆરી 2020 થી શરૂ કરવામાં આવી છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે.

ઉમેદવારે આ સમય મર્યાદા આવે ધ્યાનમાં રાખી અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમ કે તેના પછી ઓનલાઈન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે.

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતીમા અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ ભરતીમા અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારે માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદો પર અરજી કરવા શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે.

ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ 

  • સંબંધી વિષયમાં એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માં ડિપ્લોમા ડીગ્રી.
  • સંસ્થાના કાયદા દ્વારા આપવામાં આવેલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિગ્રી
  • રાજ્ય કે કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

Read More

  • Gujarat GAD Update: ગુજરાત રાજ્ય સરકાર જાહેર અને મરજિયાત રજાઓ ની યાદી 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

ફાર્મસી

  • બી. ફાર્મ કરેલું હોવું જોઈએ.

ટેકનિશિયન એપ્રેન્ટીસ 

  • સ્ટેટ કાઉન્સિલ અને બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ડિપ્લોમા ડિગ્રી
  •  સંબંધીત ક્ષેત્ર ની યુનિવર્સિટી માંથી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ડિપ્લોમા  ડિગ્રી
  • કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટ માંથી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમા ડીગ્રી

એનએલસી ઇન્ડિયા લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં પેજ પર કરિયરના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં ભરતી ની નોટિફિકેશન પીડીએફ ફાઈલ રૂપે આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી ભરો.
  • હવે છેલ્લે ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી સબમીટ કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read more

  • NIMHANS Recruitment 2024: સરકારી સંસ્થા દ્વારા જુદા જુદા 160 થી વધુ પદો પર ભરતીની જાહેરાત
  • National defence academy Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment