Oil India Recruitment 2024: ઓઇલ ઇન્ડિયા દ્વારા 421 પદો પર ભરતીની જાહેરાત, આ રીતે કરો એપલાય 

Oil India Recruitment 2024: ઓઈલ ઇન્ડિયા દ્વારા 421 પદો પર ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવે મુજબ વર્ક પર્સનના 421 પદો પર આ ભરતી પાડવામાં આવેલ છે.

અને આ ભરતી ની જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. અને આ પદો પર ભરતી માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી પ્રદાન કરીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Oil India Recruitment 2024

ભરતીOil India Recruitment 2024
પોસ્ટવિવિધ
નોકરી નું સ્થળAll Inida
અરજી પ્રક્રિયાઓનલાઇન
છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2024

Read More

  • ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

ઓઇલ ઇન્ડિયા ભરતી મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેને જણાવીએ કે અરજી કરવાની શરૂઆત 30 ડિસેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે.

અને તેની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલ છે. ઈચ્છુક ઉમેદવાર આ સમય મર્યાદામાં અરજી કરી શકે છે. અને આ તારીખ પછી કોઈપણ ઉમેદવારના અરજી ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર ઓઈલ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તે માટે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર ૩૦ વર્ષ રાખવામાં આવેલ છે. અને આ ભરતીમાં પદ મુજબ હવાઈ મર્યાદા જુદી જુદી છે જે તમે સતાવાર જાહેરાતમાં મેળવી શકો છો.

ઉમેદવાર ની ઉંમર ની ગણતરી સત્તાવાર નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર માટે જુદી જુદી અરજી ફી રાખેલ છે. સામાન્ય અને બીજા પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 200 રાખેલ છે.

અને બીજા અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખેલ નથી. અને અરજી ફી ઓનલાઇન માધ્યમ દ્વારા ભરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર ઓઈલ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેણે ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. અને આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

Read More

  • Smartphone Sahay Yojana 2024: ગુજરાત રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન ખરીદવા પર સરકાર તરફથી મળશે રૂપિયા 6,000 ની સહાય
  • રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી ની જાહેરાત અરજી કરવાની | Rajkot Nagrik sahakari bank Recruitment 2024

ઓઇલ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ઓઈલ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • અહીં આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન આપેલો છે તેને ડાઉનલોડ કરો.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો
  • અહીં માંગવામાં આવેલી તમામ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો
  • જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તમારી સિગ્નેચર વગેરે સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

More Info

તમામ સરકારી યોજનાઓઅહીં ક્લિક કરો
તમામ નવી ભરતીઓઅહીં ક્લિક કરો
તમામ બિઝનેસ આઈડિયાઅહીં ક્લિક કરો

Leave a Comment