UGVCL Bill Download 2024: આ રીતે ડાઉનલોડ કરો, તમારું વીજળીનું બિલ

UGVCL Bill Download: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં આપણો ભારત દેશ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યો છે. અને ભારત પણ લોકોને ટેકનોલોજી માં આગળ વધવા માટે “ડિજિટલ ઇન્ડિયા” લોન્ચ કરીને પ્રોત્સાહન આપી રહી છે. અને આપણું ગુજરાત રાજ્ય પણ ટેકનોલોજી ની હરણફાળમાં આગળ વધી રહ્યું છે.

તમારે ઘરમાં આવતા જુદા જુદા કંપનીના વીજળી બિલ ઓનલાઇન માધ્યમમાં ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આજે આપણે આ આર્ટીકલ દ્વારા યુજીવીસીએલ વીજળી બિલ કેવી રીતે ડાઉનલોડ ( UGVCL Bill Download) કરવું તે વિશેની માહિતી મેળવીશું.

Read More

  • Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના મળતા લાભ, જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા 
  • PNB ATM Franchise 2024: શરૂ કરો આ ફ્રેન્ચાઇઝી બિઝનેસ મહિને કમાણી થશે ₹1 લાખ 

યુજીવીસીએલ વીજળી બિલ ડાઉનલોડ | UGVCL Bill Download

ગુજરાત રાજ્યમાં ટેકનોલોજી ના આગળ વધવા માટે “ડિજિટલ ગુજરાત” પ્રોગ્રામ હેઠળ ઘણી બધી ઓનલાઇન સેવાઓ આપવામાં આવે છે. અને હજુ પણ વધારે યોજનાઓ અને ડિજિટલ સેવાઓ આપવાની  વાત થઈ રહી છે. તેવી જ રીતે વીજળી વિભાગ દ્વારા તમે ઓનલાઇન વીજળી બિલ ડાઉનલોડ કરી શકો છો તેવી સુવિધા આપવામાં આવી રહી છે.

વિભાગનું નામઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ
લેખનું નામUGVCL Bill Download 
UGVCL Bill Payment Status Check https://UGVCL.info/UGBILL/ 
ટોલ ફ્રી નંબર 1800-233-155-335
માધ્યમ માધ્યમ 
ઓફિસિયલ વેબસાઈટhttps://www.ugvcl.com/ 

Uttar Gujarat vij company limited | UGVCL

ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા 15 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ( UGVCL ) ની સ્થાપના કરવામાં આવી હતી. અને આ નિગમ દ્વારા ગુજરાત રાજ્યના ઉત્તરોહી ભાગમાં આવેલ જિલ્લાઓમાં વીજળીની સેવાઓ આપવામાં આવે છે અને જેનું વડુમથક મહેસાણામાં સ્થિત છે. અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે જેની યાદી નીચે મુજબ છે.

  • ગ્રાહકોની સેવાઓ
  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજળીની ચોરી માટે રિપોર્ટિંગ
  • તમારું બિલ જાણો
  • એનર્જી સેવિંગ
  • તમારા દિલ ની ગણતરી
  • લોક દરબાર પ્રોગ્રામ
  • GUVNL દ્વારા પ્રદાન કરવામાં આવતી યોજનાઓ.
  • બીજા માધ્યમ દ્વારા મેટર ટેસ્ટીંગ

Read More

  • Google pay Personal loan 2024: ગુગલ પે એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલ માંથી ઘરે બેઠા મેળવો ₹ 1 લાખની પર્સનલ લોન
  • Sauchalay Yojana Online Registration 2024: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મફતમાં શૌચાલય બનાવવાની યોજના 2024

લાઈટ બિલ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ UGVCL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • તેના હોમપેજ પર Read more નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં નવા પૃષ્ઠ પર Pay Energy Bills Online ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમને  Last Bill and Payment Status નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર એન્ટર કન્ઝ્યુમર નંબર ના બોક્સમાં પાંચ અથવા 11 આંકડા નો તમારો નંબર નાખો.
  • હવે નીચે સર્ચ ના વિકલ્પો પર ક્લિક કરો.
  • તમારા લાઈટ બિલ ની માહિતી મળશે.
  • છેલ્લે તમને Click Here to Download E Bill નો ઓપ્શન મળશે તે ડાઉનલોડ કરો.

UGVCL bill download – Click here 

Read More

Leave a Comment