PG Complaint Portal: હવે દરેક વ્યક્તિ કોઈપણ સરકારી કામ માટે ફરિયાદ નોંધાવી શકશે, સરકારે લોન્ચ કર્યું PG portal

PG portal Complaint Registration: નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈ સરકારી કાર્યવાહી કરતા હોઈએ છીએ ત્યારે કોઈપણ સમસ્યાઓ થતી હોય છે, અને તેને સારી રીતે આપણે પરિપૂર્ણ કરી શકતા નથી.

અને લોકોની આ સમસ્યાને જોતા તેના નિરાકરણ માટે આપણી ભારતીય કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે જેનું નામ છે PG portal. આ પોર્ટલ વિશેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં આપીશું.

Read More-Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

શુ છે આ PG portal ? 

સૌથી પહેલા અમે તમને જણાવીએ કે આ પોર્ટલ નું નામ CPGRAMS portal છે. જે એક કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ પોર્ટલ છે.

તમે તમારા કોઈ પણ સરકારી કામ થી સંબંધ ધરાવતિ ફરિયાદની તમારા ઘરે બેઠા નોંધાવી શકો છો અને તેનો જલ્દીથી તમને ન્યાય મળી જશે.

જેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં આપીશું તેથી તેને ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે.

લેખનું નામPG Complaint Portal
પોર્ટલ નું નામCPCRAMS Portal 
ફરિયાદ કરવા માટેના વિભાગ12,000
ફરિયાદ કરવાનું માધ્યમઓનલાઇન
સ્ટેટસ ચેક કરવાનું માધ્યમઓનલાઇન

Read More-Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ PG portal મારફતે તમને 12,000 વિભાગનો લાભ મળશે જેમાં તમને ફરિયાદ કરવાની પણ સુવિધા પ્રાપ્ત થશે.

એટલે કે તમે જુદા જુદા 12,000 પ્રકારના વિભાગોમાં પોતાની ફરિયાદ કરી શકશો અને તેનો તમને યોગ્ય ન્યાય મળશે.

Read More-Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

ઘરે બેઠા આ રીતે કરો PG portal પર ફરિયાદ અને ચેક કરો સ્ટેટ્સ

દરેક વ્યક્તિ સરળતાથી PG portal Complaint Registration કરી શકે છે અને આ રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને પીજી પોર્ટલ માટે લોગીન કરવાની બધી માહિતી મળી જશે.

એના પછી તમે પીજી પોર્ટલમાં લોગીન કરીને જે કોઈપણ સરકારી વિભાગમાં તમારે ફરિયાદ નોંધાવી હોય તેને તમારા ઘરે બેઠા સરળતાથી નોંધાવી શકો છો.

તેમાં તે વિભાગની પસંદગી કરીને Lodge Public Grievance ના વિકલ્પો પર પસંદગી કરીને ફરિયાદ નોંધી શકો છો.

જે કોઈપણ નાગરિકે આ પીજી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને ફરિયાદ નોંધાવી છે તેઓ સરળતાથી Grievance અથવા Appeal Status બટન પર ક્લિક કરીને પોતાની ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે.

Read More-Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક 

Leave a Comment