PM Awas Yojana 2024: આ લોકોને જ મળશે પીએમ આવાસ સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી

PM Awas Yojana 2024: 2015માં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેની પ્રજા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જે વ્યક્તિઓ આર્થિક રીતે નબળા છે અને તેમને રહેવા માટે ઘર નથી તેમના માટે પાકા મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

આ યોજનો મુખ્ય હેતુ એ છે કે 2025 સુધીમાં દેશના બધા જ ગરીબ પરિવારોને પાક્કા મકાન બનાવવામાં આવે. આ યોજનામા અરજદાર ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમોથી અરજી કરી શકે છે.

અરજી કરવાની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી આ લેખને છેલ્લે સુધી વાંચો. અને આવી જ નવી યોજના ની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

PM Awas yojana 2023

સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ નાગરિકોને સારો લાભ આપે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોની 1.20 લાખ અને શહેરમાં રહેતા લોકોને 2.50 લાખ રૂપિયા સુધીની સહાયતા કરે છે. આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2024 સુધીની છે.

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ( PMAVY)
લેખનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના રજીસ્ટ્રેશન 2023
સહાયની રકમ ગ્રામ્ય વિસ્તારના 1.20 લાખ/ શહેરી વિસ્તારોમાં 2.50 લાખ 
અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો.

Read More-

  •  તાર ફેન્સીંગ લગાવવાની યોજના

પીએમ આવાસ યોજના જરૂરી દસ્તાવેજ

જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો નીચે જણાવેલ દસ્તાવેજો જરૂરી છે.

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • સ્વચ્છ ભારત નંબર ( SBM) 
  • મનરેગા જોબ કાર્ડ
  • અરજી પત્ર
  • વાર્ષિક આવક પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો

પીએમ આવાસ યોજના – પાત્રતા

  • આ યોજનાનો લાભ લેવા માટે ઉમેરવાની વય મર્યાદા 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર પાસે પોતાનું પાકો મકાન હોવું જોઈએ નહીં અથવા તેના નામ પર કોઈ પ્લોટ હોવો જોઈએ નહીં.
  • અરજદાર પાસે 2.5 એક વાર કરતા વધારે જમીન હોવી જોઈએ નહીં.
  • તેની વાર્ષિક આવક 60000 થી વધારે હોવી જોઈએ નહીં.
  • સરકારી નોકરી કરતા લોકોની આ યોજનાનો લાભ મળશે નહીં.

Read More-

  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ
  • Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

પીએમ આવાસ યોજના ઓનલાઇન અરજી પ્રક્રીયા

  • આ યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર ડેટાએન્ટ્રી નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • એના પછી તમારી સામે ઓનલાઇન અરજી કરવા માટે લિંક ખુલી જશે.
  • અહીં તમારું યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરો. ( પંચાયત કે બ્લોકમાથી user ID આપવામા આવશે ) 
  •  તમારી સામે PMAY લગીન પોર્ટલ 4 ઓપ્શન આવશે.
  • પહેલા ઓપ્શનમાં ઓનલાઇન અરજી બીજા વિકલ્પોમાં નિવાસ દ્વારા લેવામાં આવેલા ફોટો અને ત્રીજા ઓપ્શનમાં સ્વીકૃત પત્રને ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અને ઓર્ડરશીપ તૈયારી કરવાની રહેશે.
  • સૌથી પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ફોર્મ માં જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને તેને ભૂલ કર્યા વગર ભરવાની રહેશે.
  • અંતે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અને અરજી પત્રકની કોપી નીકાળી લઈ લો અને તેને સાચવીને રાખો.

1 thought on “PM Awas Yojana 2024: આ લોકોને જ મળશે પીએમ આવાસ સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી”

  1. मेरे पास बहुत जुना है आप हमारी सहायता कर सकते हैं हम पहले हम बड़ोदा में रहते थे और हमारा राशनकार्ड बड़ोदा का है ओर हम अब सुरत में रहते हैं ईसलिये आपसे रिक्वेस्ट है कि आप हमारी सहायता करें हमारा नाम राजेश जगन्नाथ सोनवने है आप ईस गरीब को एक कस्ट है आप हमको भी कोई हमारी सहायता करें आप हमको मेसेज भेजें ताकि हमको आप जवाब हिंदी में आप हमको मेसेज देना

    Reply

Leave a Comment