PM Suryoday Yojana 2024: કેન્દ્ર સરકારની આ યોજના દ્ધારા દેશના 1 કરોડથી વધારો ઘરો પર લાગશે સોલાર રૂફ્ટોપ પેનલ 

PM Suryoday Yojana 2024: નમસ્કાર મિત્રો, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હવે દરેકના ઘરોની છત પર પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ લાગશે. હવે નાગરિકોને વીજળીના બિલથી મળશે રાહત. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમાપ્ત કર્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ 1 કરોડ ઘરોને સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી.

અને આ યોજનાના કારણે હવે ટૂંક જ સમયમાં નાગરિકોની વીજળીના બિલમાંથી છુટકારો મળશે. PM Suryoday Yojna 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રહેતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના નાગરિકોને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો છે. અમે તમને આ લેખ દ્વારા આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશ.

શું છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ? | PM Suryoday Yojna 2024

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા દેશના ગરીબ તેમજ મધ્યમ વર્ગના કરો ની છત પર 1 કરોડથી વધારે રૂફટોપ સોલર પેનલ લગાવવામાં આવશે. જેના કારણે તેમના વીજળીના બિલમાં ઘટાડો થશે. અને જેના કારણે ભારત એ ઊર્જાના ક્ષેત્રમાં આત્માનિર્ભર બને છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાણા કોના ઘરમાં તેમની જત પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. ભારતનો દરેક વ્યક્તિ જેનું ઘર કોઈપણ જગ્યાએ હોય તે વીજળીની સુવિધા પ્રાપ્ત કરી શકે છે. ઊંડા ઊંડા વિસ્તારો કે જ્યાં આજના સમયમાં પણ વીજળીની સુવિધા નથી તેમને આ રીતે વીજળીની સહાય આપવામાં આવશે.

આ યોજનાના કારણે સોનલ પેનલ લગાવવાના કારણે ગરીબોને આર્થિક સહાયતા મળશે. અને જેના કારણે તેમના ઘરના વિજળીનું બિલ ઓછું આવશે. આ યોજના દ્વારા 40 ગીગાવોટ રૂફટોપ સોલાર કેપેસિટી ના લખે સુધી પહોંચવા માટે એક પ્રયાસ છે.

Read More

  • Post office Deen Dayal Sparsh Yojana 2024: સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થી મેળવશે વાર્ષિક ₹6,000 ની શિષ્યવૃતિ
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

પીએમ સૂર્યોદય યોજનાનાં લાભ

સોલાર પેનલ એક ફોટોવોલ્ટેઇક પેનલ હોય છે. જે કોઈપણ ઘરની છત પર લગાવી શકાય છે. સૂર્ય દ્વારા ઉર્જા મેળવનાર આ પેનલ મેઇન ઇલેક્ટ્રિસિટી સપ્લાય લાઈન સાથે જોડાયેલ હોય છે. અને ગ્રેડ દ્વારા આવનાર વીજળીના વપરાશમાં ઘટાડો કરે છે. જેના કારણે તેના ઉપયોગ કરનારને વીજળીના બિલમાં રાહત મળે છે.

  • આ યોજનાનો લાભ દેશમાં વસતા કરી તેમજ મધ્યમ વર્ગના કુટુંબને મળશે.
  • આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક કરોડ ઘર ઉપર સોલર રૂફટોપ પેનલ સિસ્ટમ લગાવશે.
  • આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીની ના વીજળીના બિલમાં ઘટાડો થશે જેના કારણે ભારત એ ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને છે.

પીએમ યોજના પાત્રતા

  • લાભાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 1.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી કોઈ સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે દસ્તાવેજો હોવા જોઈએ.

પીએમ સૂર્યોદય યોજના જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • વીજળી નું બિલ
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પીએમ સૂર્યોદય યોજના અરજી પ્રક્રિયા

 આ યોજનાનો લાભ મેળવવા દરેક ઉમેદવારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

  • આ યોજના માટે લાભાર્થીએ ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી પીએમ સૂર્યોદય યોજના 2024 સંબંધિત તમામ સલાહ સૂચનોને એકદમ ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે.
  • આ યોજનાની શરૂઆત કરવામાં માટે ટૂંક જ સમયમાં વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.
  • જેના પછી લાભાર્થી પોતાની યોગ્યતા મુજબ આ યોજનામાં અરજી કરી શકે છે.
  • લાભાર્થી ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી જાતે જ અથવા તો પોતાના નજીકના કોઈ ઇ મિત્ર સેન્ટર પર જઈને અરજી કરી શકે છે.

Read More

  • LPG Gas Cylinder Rate: જાણો 1 જાન્યુઆરી થી લાગુ થયેલ નવા ભાવ તમારા વિસ્તારમા 
  • PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

Leave a Comment