IDFC Bank Personal Loan: આઇડીએફસી બેન્ક દ્ધારા ફક્ત 5 મિનિટમાં મેળવો ₹ 50,000 ની પર્સનલ લોન 

IDFC Bank Personal Loan: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણી આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે, આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે બેંક દ્વારા પર્સનલ લોન લેતા હોય છીએ.

આજે અમે તમને આ લેખ દ્વારા idfc બેંક દ્વારા જે પર્સનલ લોન આપવામાં આવે છે તેના વિશે માહિતી આપીશું. આઈ ડી એફ સી બેંક દ્વારા તમે રૂપિયા 5000 થી લઈને 50,000 સુધીની પર્સનલ લોન કોઈ પણ પ્રકારના પેપર વર્ક વગર મેળવી શકો છો.

પર્સનલ લોન લેવા માટે તમારે કોઈપણ જગ્યાએ બહાર જવાની જરૂર નથી, તમે માત્ર ઓનલાઇન એપ્લાય કરી લે આવશ્યક જરૂરિયાત પૂરી કરવા માટે પર્સનલ લોન લઈ શકો છો જે ફક્ત બે મિનિટમાં જ અપરું થઈ જશે અને તમારા બેંક એકાઉન્ટમાં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો ચાલો જાણીએ કે આઈડીએફસી બેન્ક દ્વારા પર્સનલ લોન લેવા માટે કેવી રીતે અરજી કરવી.

Read More

  • Jio Financial services Limited કંપની કન્ઝ્યુમર ડિવાઇસ વાળા DaaS મોડલમાં બનાવશે નવુ માર્કેટ
  • Bharat Loan: આ એપ્લીકેશન દ્વારા સિબિલ સ્કોર વગર મેળવો ₹ 60,000 સુધીની લોન 

આઈ.ડી.એફ.સી બેંક દ્વારા મેળવો પર્સનલ લોન  | IDFC Bank Personal Loan

જો તમારે કોઈ આવશ્યક જરૂરિયાત માટે પૈસાની આવશ્યકતા છે અને તેના માટે તમે લોન લેવા ઇચ્છો છો તો આઈડીએફસી બેન્ક તમને તાત્કાલિક લોન લેવાની સુવિધા આપે છે. જેના માટે તમે તેની ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી એપ્લાય કરી શકો છો. જેમાં ફક્ત 10 મિનિટમાં તમને રૂપિયા 50,000 ની લોન પ્રાપ્ત થશે. બેંક દ્વારા લોન લેવા માટે તમારે નીચેના દસ્તાવેજો જરૂરી છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસબુક
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર 

આઈડીએફસી બેન્ક પર્સનલ લોન વ્યાજ દર

આઈ ડી એફ સી બેંક દ્વારા તમે ઘણા ઓછા વ્યાજ દર પર પર્સનલ લોન લઈ શકો છો. આ બેંકમાં વ્યાજદર શરૂઆતમાં 10.49% અને પર્સનલ લોન પર મેક્સિમમ 36 પર્સન્ટ નો વ્યાજ દર લાગે છે. તમે કેટલી લોન ની રકમ લો છો તેના મુજબ બેંક દ્વારા તેના પર જુદો જુદો વ્યાજ દર લગાડવામાં આવે છે.

આઈડીએફસી બેન્ક પર્સનલ લોન પાત્રતા

  • અરજદારની ઉંમર 23 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • તેમજ સ્વરોજગાર હોય તો તેમના માટે 23 થી 65 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ.
  • તમારો સિબિલ ક્રેડિટ સ્કોર 750 થી વધુ હોવો જોઈએ.

આઈડીએફસી બેન્ક પર્સનલ લોન અરજી પ્રક્રિયા | IDFC Bank Personal Loan

  • લોન લેવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના લોન ના સેક્શન પર જઈ પર્સનલ લોન ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે અહીં પર્સનલ લોન એપ્લિકેશન ફોર્મ મળશે તેને ભરો.
  • તેમાં માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  •  ફોર્મ ભર્યા પછી બેંકના અધિકારી દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે.
  • વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી બેંક દ્વારા તમારી લોન સ્વીકારવામાં આવશે અને તેમજ થોડીક જ મિનિટમાં લોનની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • Without Income Proof Loan 2024: કોઈપણ પ્રકારના આવકના પુરાવા વગર આ રીતે મેળવો રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન
  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન

Leave a Comment