PMMVY Registration online 2024: મહિલાઓને સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે

PMMVY Registration online 2024: જો તમારા ઘરમાં પણ કોઈ ગર્ભવતી સ્ત્રી અથવા બહેન હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ગર્ભવતી મહિલા અથવા બહેનને સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ તેમને ₹6,000 ની સહાયતા કરવામાં આવશે. તો આ યોજના વિશેની માહિતી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચો અને આવી જ નવી યોજનાઓ જાણવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

PMKVY online registration – 2024 Overview

લેખનું નામ PMMVY Registration online – 2024
યોજનાનું નામ સરકારી યોજના 
કોને મળશે સહાય ગર્ભવતી મહિલા અને બહેનો 
સહાયની રકમ ₹6,000
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ www.PMMVY.gov.in 

આ લેખમાં અમે તમને PMMVY મા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એમાં ઓનલાઇન એપ્લિકેશન કેવી રીતે ભરવું તેમાં કયા દસ્તાવેજો જોઈએ વગેરેની માહિતી આપીશું.

Read More

  • PMUY 2 Free Gas Cylinders: 2024 સુધી મળશે મફતમાં 2 ગેસ સિલિન્ડર, આ લાભ મેળવવા જાણો ન્યૂ અપડેટ્સ
  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

પ્રધાનમંત્રી માતૃ વંદન યોજનાનાં લાભ

  •  PMMVY એટલે કે પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના નો લાભ દેશની બધી જ ગર્ભવતી મહિલાઓ અને બહેનોને આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ તેમણે ₹ 6,000ની આર્થિક સહાય કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્ત્રીઓને દવાખાનામાં દાખલ થવાથી લઈને પ્રસુતિ સુધીનો તમામ પ્રક્રીયા મફતમાં થશે.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.

PMMVY Registration Documents

  • ગર્ભવતી મહિલા/ બહેનનું આધારકાર્ડ
  • ગર્ભવતી મહિલા/ બહેન પતિ નુ આધારકાર્ડ
  • રહેઠાણ પુરાવો
  • આવક નો દાખલો
  • જાતિ નો દાખલો
  • ગર્ભાવસ્થા  પ્રમાણપત્ર
  • પાનકાર્ડ
  • ગર્ભવતી મહિલા / બહેન ની બેન્ક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

Read More-

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • Ujjwala Yojana 2.0: સરકાર મફત ગેસ સિલિન્ડર આપે છે, પીએમ ઉજ્જવલા યોજના 2.0 નો લાભ મેળવો

પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના – નોંધણી પ્રક્રિયા

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી માતૃ વંદન યોજનાનીસત્તાવાર વેબસાઈટ પર જઈ તેના હોમ પેજ પર જાઓ.
  • હોમ પેજ પર સિટીઝન લોગીન ( Citizen Login ) નો વિકલ્પ દેખાય છે તેના પર ક્લિક કરો.
  • અહી તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તેના પર OTP આવશે તેને દાખલ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અહીં તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • હવે લોગીન કરો.
  • લોગીન કર્યા બાદ તમારી સામે એક નવું બેસ્ટ બોર્ડ ખુલશે.
  • ત્યાં તમને Data Entry નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે કેટલાક નવા વિકલ્પો ખુલશે તેમાં Beneficiary Registration નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના ( PMMVY ) માટેનું અરજી ફોર્મ મળશે.
  • આ ફોર્મમાં જેટલી માહીતિ માંગે છે તેટલી બધી માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • એના પછી તમારા બેંક એકાઉન્ટની જાણકારીઓ દાખલ કરો.
  • અંતે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડી તેને પોતાના નજીકના આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવી દો.

Leave a Comment