Business idea: આવનારા સમયમાં માર્કેટમાં આ બિઝનેસની ઘણી છે માંગ ,શરૂ કરવા આજે જ અને કમાવો લાખોમાં

Business idea: જો તમે એક ઉત્તમ પ્રકારના બિઝનેસ આઈડિયાની શોધ કરી રહ્યા છો તો આજે અમે તમને આલેખ દ્વારા એક એવા બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું કે જેની માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. આ બિઝનેસમે તમને સારું એવું પ્રોફિટ માર્જિન મળશે. જો તમને પણ મોટી કમાણી કરી આપતા આ બિઝનેસ આઈડિયા વિશે જાણવા માંગો છો તો અમારા આ લેખને અંત સુધી વાંચો.

આજે અમે તમને આલેખમાં એક જોરદાર બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાના છીએ આ બિઝનેસ નું નામ છે પેપર પ્લેટ બનાવવાનો બિઝનેસ. તમે પેપર પ્લેટ બનાવવાનો બિઝનેસ શરૂ કરીને સારી એવી કમાણી કરી શકો છો આ બિઝનેસ માટે તમારે વધારે અનુભવની જરૂર નથી માત્ર થોડીક જાણકારી મેળવીને તમે પેપર પ્લેટ બનાવવા નો બિઝનેસ શરૂ કરી શકો છો.

Read More

  • સોનીપત ના રહેવાસીએ પ્રાઈવેટ નોકરી છોડી, શરૂ કરી તેની ખેતી,આજે થાય છે 6 થી 7 લાખની આવક 
  • ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

Paper plate manufacturing business

તમે જોઈ રહ્યા હશો કે આજકાલ બજારમાં પેપર પ્લેટની ડિમાન્ડ વધતી જાય છે. અને આવનારા સમયમાં આપ પેપર પ્લેટની માં વધારે થવાની છે. કેમકે આપણા વાતાવરણમાં પ્લાસ્ટિકની હાનિકારક અસરોને જોતા હવે દરેક વ્યક્તિ આ પેપર પ્લેટ નો ઉપયોગ કરવાનું શરૂ કરી રહી છે.

કેમકે હવે લોકો પ્લાસ્ટિક પેપર ને એક સારો વિકલ્પ માનતી નથી અને એની જગ્યાએ હવે પેપર ફ્લેટ નો ઉપયોગ કરે છે. તેથી તમે પણ જો પેપર પ્લેટ બનાવવાનો બિઝનેસ શરૂ કરો છો તો સારા એવા પૈસા કમાઈ શકો છો.

પેપર પ્લેટ બિઝનેસ નું માર્કેટ

જો આપણે પેપરથી બનેલ પ્લેટ જોઈએ તો તે આપણને વધારે અનુકૂળ લાગે છે અને એનું બીજો ફાયદો એ છે કે એનાથી પ્રદૂષણ થતું નથી. અત્યારના સમયમાં ભારતની દરેક જગ્યાએ પેપરમાંથી બનાવેલ કપ અને પ્લેટનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેનો ઉપયોગ કેન્ટીનમાં ચાય આપવા, દુકાનમાં જ્યુસ વગેરે આપવા અને મોટા મોટા મોલ અને થિયેટરમાં પણ આનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી તમે રોજબરોજ ની જિંદગીમાં ઉપયોગમાં લેનારી આ વસ્તુનો બિઝનેસ કરીને સારી કમાણી કરી શકો છો.

પેપર પ્લેટ બનાવવાની મશીન 

પેપર પ્લેટ બનાવવાની મશીન તમે બજારમાંથી ખરીદી શકો છો જે ઓછી કિંમતમાં મળી શકે છે અથવા તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો જેના માટે તમે ઇન્ડિયા માર્ટ ની વેબસાઈટ પર જઈ પેપર પ્લેટ બનાવવા ના મશીનને જોઈ શકો છો.

પેપર પ્લેટ બનાવવા ના બિઝનેસમાં કેટલું થશે રોકાણ

પેપર પ્લેટ બનાવવા નો બિઝનેસ શરૂ કરવા શરૂઆતમાં તમારે એક મશીન ની જરૂર પડશે જેની કિંમત 40 હજારથી લઈને 90,000 ની વચ્ચે હોય છે.

અને બીજી વસ્તુ એ છે કે તમારી પાસે પેપર પ્લેટ બનાવવા નો બિઝનેસ કરવા માટે જમીન હોવી જોઈએ. અને બીજા નાના મોટા ખર્ચા જોડીએ તો તમારે આ પેપર પ્લેટ બનાવવાનું બિઝનેસ શરૂ કરવા 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે.

Read More

  • આ યુવકે પોતાનો બિઝનેસ કરવા માટે છોડી દીધી વિદેશની નોકરી, આજે તે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. 
  • માત્ર ₹ 10, 000મા શરૂ કરો આ બિઝનેસ, કમાણી થશે મહિને ₹ 40,000, જાણો વિગતવાર 

પેપર પ્લેટ બનાવવા માટેની જરૂરી વસ્તુઓ

જો તમે પેપર પ્લેટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો,તો તમારે તેના માટે પોતાની માર્કેટમાં રિસર્ચ કરવું જરૂરી છે કે પેપર પ્લેટની માંગ છે કે નહીં. અને એની સાથે તમારે તમારો પેપર પ્લેટ બનાવવા નો બિઝનેસ સેટ કરવા માટે બીજી અન્ય જરૂરી રિસર્ચ કરવી પડશે.

અને આ બધું કરીને તમારે રોકાણ માટે પૈસા, જમીન, મશીનરી, રજીસ્ટ્રેશન લાઇસન્સ, કામ કરવા માટે બીજા માણસો, પેપર પ્લેટ બનાવવા નો કાચો માલ, વીજળી વગેરે ની જરૂર પડશે.

પેપર પ્લેટ બનાવવા કાચા માલ તરીકે રદ્દી પેપર, છાપુ,પેપર રોલ વગેરેની જરૂર પડશે.

Leave a Comment