PNB ATM Franchise 2024: શરૂ કરો આ ફ્રેન્ચાઇઝી બિઝનેસ મહિને કમાણી થશે ₹1 લાખ 

PNB ATM Franchise 2024: નમસ્કાર મિત્રો, જો તમે કમાણી કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક નવો ઉપાય જણાવીશું કમાણી કરવા માટે તમને પીએનબીએક અવસર આપે છે. તમે તેના દ્વારા દર મહિને ₹60,000 કમાઈ શકો છો. આજના આ લેખમાં અમે તમને એ જણાવીશું કે તમે કઈ રીતે PNB દ્વારા આટલી મોટી રકમ કમાઈ શકો છો.

Business idea: PNB ATM Franchise 2024

આજના આ સમયમાં દરેક વ્યક્તિએ બિઝનેસ કરીને કમાણી કરવા ઈચ્છે છે. અને જો એવો કોઈ બિઝનેસ હોય કે જેમાં કોઈ પણ પ્રકારની મહેનત વગર આવક થાય તો આનંદ જ છે. અને આવો મોકો PNB તમને આપે છે. પંજાબ નેશનલ બેંકની એટીએમ ફ્રેન્ચાઇઝી ( PNB ATM Franchise) મેળવીને તમે દર મહિને રૂપિયા 60000 થી વધારે કમાણી કરી શકો છો. તમને જણાવીએ કે ATM લગાવનાર કંપની અલગ હોય છે.

Read More

  • How to Earn From YouTube: યુટ્યુબથી પૈસા કમાવા થયા સરળ ! આટલા સબસ્ક્રાઈબર થવા પર શરૂ થશે અરનિંગ
  • નવા વર્ષમાં,ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ રોજની કમાણી ₹10,000 થી વધારે-Cloud Kitchen

તમને જણાવીએ કે કોઈપણ બેંક પોતાનું એટીએમ જાતે જ લગાવતી નથી બેંક દ્વારા કેટલીક કંપનીઓને એટીએમ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે જુદી જુદી જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરે છે.

આ રીતે કરો મોટી કમાણી 

બીજી બધી બેંકની જેમ પણ પંજાબ નેશનલ બેંક એટીએમ ફ્રેન્ચાઇઝી દ્વારા બીજા માણસોને બિઝનેસ આપે છે. જેમકે અમે તમને જણાવ્યું કે કોઈપણ બેંક પોતાનું એટીએમ જાતે જ લગાવતી નથી અને કોન્ટ્રાક્ટ બેઝીસ પર વ્યક્તિને એટીએમ લગાવવા માટે આપવામાં આવે છે. અને આ રીતે તમે પોતાની જગ્યામાં એટીએમ લગાવીને મહિને સારી એવી કમાણી કરી શકો છો.

પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝીના નિયમો

  • સૌપ્રથમ તમને pnb atm ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારી પાસે 50 થી 80 સ્ક્વેર ફૂટ જમીન હોવી જોઈએ.
  • એક એટીએમ થી બીજા એટીએમ વચ્ચે નું અંતર 100 મીટર હોવુ જોઈએ.
  • અને તમારી આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર અને ગુડ વિઝીબીલીટી હોય તેવા સ્થાને હોવી જોઈએ અને જ્યાં પબ્લિકની અવરજવર પણ વધારે હોય.
  • આ એટીએમ દ્વારા રોજના 300 ટ્રાન્ઝેક્શન ની લિમિટ હોવી જોઈએ.
  • અને જે જગ્યાએ એટીએમ હોય તેમાં કોંગ્રેસની છત હોવી જરૂરી છે.
  • આ એટીએમ સેટ લગાવવા માટે ઓથોરિટી દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ.

પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • વીજળીનું બિલ
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • એટીએમ ફ્રેન્ચાઇઝી માટે ડોક્યુમેન્ટ
  • જીએસટી નંબર

પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી થી કેટલી કમાણી થશે 

આ ફ્રેન્ચાઇઝ દ્વારા કમાણીની વાત કરીએ તો દરેક કેસ ટ્રાન્ઝેક્શન પર તમને ₹8 અને નોન કેસ ટ્રાન્જેક્શન પર ₹2 મળશે. અને આ પ્રકારે રિટર્ન ઓન ઇવેન્ટ પર 30 થી 50% સૂધી કમિશન મળશે.

ઉદાહરણ તરીકે તમારા આ ફ્રેન્ચાઇઝી એટીએમ દ્વારા રોજના 250 ટ્રાન્જેક્શન થાય અને તેમાં 65% કેશ ટ્રાન્જેક્શન અને 35% નોન કેશ ટ્રાન્જેક્શન થાય તો તમને લગભગ 80 થી 90 હજાર રૂપિયા કમિશન મળશે અને તેમા અલગથી કમિશન મળી શકે છે. એટલે તમે દર મહિને સરળતાથી ₹1,00,000  કમાઈ શકો છો.

Read More

  • 5 હજાર રૂપિયાથી શરૂ કરો બિઝનેસ, તમને દર મહિને 1 થી 2 લાખ રૂપિયાની કમાણી થશે
  • શરમાવાનું બંધ કરો અને આ ધંધો શરૂ કરો, તમે દર મહિને 40000 રૂપિયા કમાણી કરી શકો છો

પીએનબી એટીએમ ફ્રેન્ચાઇઝી અરજી પ્રક્રીયા

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં  ઓનલાઇન અરજી કરો.
  • તમને જણાવી દઇએ કે ATM લગાવનાર કંપની અલગ અલગ હોય છે.
  • આપણા ભારતના મુખ્ય રૂપે એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ TATA Indicash,Muthoot ATM અને One ATM છે.
  • આ તમામ કંપનીઓ ની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને તમે એટીએમ માટે એપ્લાય કરી શકો છો.

Leave a Comment