How to Earn From YouTube: યુટ્યુબથી પૈસા કમાવા થયા સરળ ! આટલા સબસ્ક્રાઈબર થવા પર શરૂ થશે અરનિંગ

How to Earn From YouTube: નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઓનલાઈન પૈસા કમાવા ઈચ્છે છે. અને એમાય પણ જો ઓનલાઇન પૈસા કમાવાની વાત કરીએ તો સૌથી પહેલા દરેકના મનમાં YouTube આવે છે.

ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમણે YouTube થી અરજી કરવી છે પરંતુ કઈ રીતે શરૂઆત કરવી તેની માહિતી નથી. અમે તમને આ લેખમાં જણાવીશું કે YouTube થી પૈસા કમાવા માટે કયા ક્રાઈટેરિયા સંપૂર્ણ કરવા પડશે અને તેના માટે એપ્લાય કેવી રીતે કરવું.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

યુટ્યુબ મોનિટાઈઝેશન શું છે ? | YouTube earning 

Youtube થી પૈસા કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા ની જાણકારી મેળવતા પહેલા તમારે મનીટાઈઝેશન પોલીસી વિશે માહિતી મેળવવી પડશે. કેમ કે આ youtube પ્લેટફોર્મ દ્વારા તેના પર યુઝર એટલે કે ક્રિએટર માટે કેટલાક નિયમો બનાવેલા છે. અને કેટલાક ક્રાઈટેરિયા પણ બનાવેલ છે જેને અનુસરીને તમે તેના દ્વારા કમાણી કરી શકો છો.

  • મોનિટાઈઝેશન દ્વારા youtube તેના ક્રીએટર ને વ્યુજ પ્રમાણે પેમેન્ટ આપે છે.
  • કેટેગરી દ્વારા પણ youtube creater નું પેમેન્ટ નક્કી કરવામાં આવે છે.
  • જો તમે ભારતમાં રહીને youtube ચલાવો છો તો youtube તેમને ડોલરમાં પેમેન્ટ કરે છે.
  • જેને RPM ( રીવેન્યુ પર માઈલ ) અને CPM ( પોસ્ટ પર 1000 ઈપ્રેશન ) ના આંકડામાં ગણના કરવામાં આવે છે.
  • યુટ્યુબ થી અર્નિંગ કરવામાં એડ્સ ચેનલ મેમ્બરશીપ વગેરે માધ્યમ છે.
  • તેમાં યુટ્યુબ પ્રીમિયમ રીવેન્યુ સુપર ચેટ અને સુપર સ્ટીકર વગેરેનો પણ વિકલ્પ આપવામાં આવે છે.

યુટ્યુબ દ્વારા અર્નિંગના માપદંડ

  • કોઈપણ ક્રિયેટર એ યુટ્યુબ દ્વારા પહેલો પેમેન્ટ લેવા માટે ઓછામાં ઓછા 1000 સસ્ક્રાઇબર કરવા પડશે.
  • એક વર્ષમાં ઓછામાં ઓછા 4000 કલાક નો વોચટાઈમ કમ્પલેટ થયેલો હોવો જોઈએ.
  • છેલ્લા ત્રણ મહિના એટલે કે 90 દિવસમાં પોતાની ચેનલ પર નાખવામાં આવેલ શોટ્સ વિડીયો પર 10 મિલિયન વ્યુ હોવા જોઈએ.
  • જો તમે આ બધા માપદંડને અનુસરો છો તો તમે મોનિટાઇઝેશન પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકો છો.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • વાજપાઇ બેન્કેબલ યોજના 2024 | Shri Vajpayee Bankable Yojana 2024, લોનપરની સબસિડી- ₹60,000 થી ₹1,25,000 સૂધી 

એડસંસ માટે આ રીતે એપ્લાય કરો | YouTube AdSense apply

  • સૌપ્રથમ યુટ્યુબ પર સાઇન ઇન કરો.
  • Youtube પ્રોફાઇલ પર ક્લિક કરો અને youtube સ્ટુડિયો માં જાઓ.
  • તેની લેફ્ટ સાઈડમાં earn બટન પર ક્લિક કરો.
  • અહીં તમને એપ્લાય કરવાનો વિકલ્પ મળશે.
  • સ્ટાર્ટ અને એક્સેપ્ટ ના બટન પર ક્લિક કરો.
  • અને આ એપ્લિકેશનમાં હવે એડસંસ માટે એપ્લાય કરો.

Read Now

Leave a Comment