1 વર્ષની FD માટે 100,000 રૂપિયા પર પોસ્ટ ઓફિસ કેટલું આપે છે, જાણો વિગતમાં-Post office FD Scheme

Post office FD Scheme: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે સારી કમાણી કરતા હોય અને ભવિષ્યમાં આર્થિક સ્થિતિ સારી રહે તે માટે અત્યારે રોકાણ કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ તમારા માટે એક સારો ઉપાય છે. કેમકે જો તમે અહીં રોકાણ કરો છો તો તમારા રોકાણીની રકમ સુરક્ષિત રહે છે અને તેની સાથે વળતર પણ સારું મળે છે.

તમે આ પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ દાખવી શકો છો તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની આ એફડી સ્કીમની આ નવા વર્ષે, નવા વ્યાજ દરમાં શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે હવે વધારે વળતર મળશે. જો તમે પણ પોતાના પૈસાને કોઈપણ પ્રકારના રિસ્ક વગર એક સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા ઇચ્છો છો તો તમારા માટે પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ એક સારો વિકલ્પ છે. તેથી તમારે પણ પોતાની રકમ આ એફડી સ્કીમમાં રોકાણ કરી દેવી જોઈએ જેમાં તમને સારું રિટર્ન મળશે. પરંતુ અહીં રોકાણ કરતા પહેલા તમારે પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. અમે તમને લેખ દ્વારા તેની સંપૂર્ણ જાણકારી આપીશું.

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ માં કોણ રોકાણ કરી શકે ? 

તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ એપ્રિલ સ્કીમ માં કોઈપણ વ્યક્તિ પોતાના પૈસા રોકી શકે છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા થી રોકાણ શરૂઆત કરી શકો છો. પરંતુ તમે તમારી ઈચ્છા મુજબ પણ તેમાં રોકાણ કરી શકો છો જેમાં કોઈ રોકાણની રકમ નક્કી કરવામાં આવેલી નથી. તમે તમારી ક્ષમતા પ્રમાણે રૂપિયા 1000 થી લઈને રૂપિયા 15 લાખ સુધી એફડી કરાવી શકો છો.

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ નું વ્યાજ દર 

તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક જાન્યુઆરીથી તેના વ્યાજ દરમાં બદલાવ કરવામાં આવેલ છે અને સમય સમયે તેના વ્યાજ દરમાં બદલાવ થતો હોય છે.

  • જો તમે 1 વર્ષ માટે એફડી કરો છો તો તમને 6.90 ટકા વ્યાજ દર મળશે.
  • જે લોકો 2 વર્ષ માટે પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ માં રોકાણ કરે છે તો તેમને 7.0 ટકા વ્યાજ દર મળે છે
  • અને જો ત્રણ વર્ષ માટે એફડી કરો છો તો તેમાં 7.10 ટકા વ્યાજ દર મળે છે.
  • અને જો પાંચ વર્ષ માટે એફડી કરાવો છો તો તમને તમારી રોકાણની રકમ પર 7.50 ટકા વ્યાજ દર મળશે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરવા પર સારું એવું વ્યાજ દર મળી આવે છે.

Read More

  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G
  • આ સ્કીમમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે-Pension Yojana 2024

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા અન્ય જરૂરી દસ્તાવેજ

કેટલું મળશે વળતર | Post office FD Scheme

જો તમે પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાં રૂપિયા એક લાખનું રોકાણ કરો છો તો તમને એક વર્ષમાં 6.90% વ્યાજ દર મળશે એટલે કે તમને રૂપિયા 7080 મળશે. એટલે કે કુલ મેજોરીટી 107081 રૂપિયા થશે.

બે વર્ષ માટે 7% વ્યાજ દર ના હિસાબે ₹14,88 રૂપિયા બનશે. એટલે કે તમને કુલ 11, 4, 888 રૂપિયા મળશે. અને જો તમે પાંચ વર્ષ માટે એફડી રાખશો તો તમને 7.50 ટકા ના હિસાબે રૂપિયા 44,995 રૂપિયા મળશે એટલે કે તમને કુલ રૂપિયા 14, 4,995 રૂપિયા મળશે.

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમના ફાયદા 

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેના દ્વારા મળતા લાભ વિશે તમારે જાણી લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ એફડી સ્કીમ દ્વારા તમને ઘણા બધા લાભ મળે છે સૌપ્રથમ તો પૈસા સુરક્ષિત રહે છે કેમ કે અહીં પૈસાની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. એટલે અહીં રોકાણ કર્યા પછી તમારે ટેન્શન લેવાની જરૂર નથી.

Read More

  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન
  • Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ

1 thought on “1 વર્ષની FD માટે 100,000 રૂપિયા પર પોસ્ટ ઓફિસ કેટલું આપે છે, જાણો વિગતમાં-Post office FD Scheme”

  1. Pingback: Highest FD interest rate: આ બેંક FD પર 9% થી વધુ વ્યાજ આપી રહી છે, આ એક શાનદાર ઓફર છે, તક ગુમાવશો નહીં. - PM Viroja

Leave a Comment