ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી 2024, અરજીની શરૂઆત-1 ફેબ્રુઆરી 2024 | NHM Surat Recruitment 2024

NHM Surat Recruitment: નમસ્કાર મિત્રો, નેશનલ હેલ્થ મિશન, સુરત દ્વારા એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તેમની વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ ૧૪ પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન, સુરત 
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
વય મર્યાદામહત્તમ ૪૫ વર્ષ ( બંને પદ માટે) 
અરજીની શરૂઆત1 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ9 ફેબ્રુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read More

  • ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત | Gujarat Nagarpalika Recruitment 2024
  • GACL Recruitment 2024: ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ દ્ધારા ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

નેશનલ હેલ્થ મિશન સુરત દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસર ના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ ૧૪ પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર સુરતમાં યોજાયેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો ઓનલાઇન માધ્યમમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકે છે.

વય મર્યાદા | age limit

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તે ઉમેરવાની ન્યૂનતમ ઉંમર વિશેની માહિતી જાહેર કરવામાં આવેલી નથી પરંતુ ફાર્માસિસ્ટના પદ માટે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ તેમજ મેડિકલ ઓફિસર ના પદ માટે પણ મહત્તમ વયમર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો ઇન્ટરવ્યૂ ના આધારે તેની જે તે પદ માટે પસંદગી કરવામાં આવશે.

જે ઉમેદવાર ફાર્માસિસ્ટ ના પદ માટે પસંદગી પામે છે તેને માસિક રૂપિયા 13000 અને જે ઉમેદવાર મેડિકલ ઓફિસર ના પદ પર પસંદગી થાય છે તેને માસિક રૂપિયા 25000 પગાર ચૂકવવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશન,સુરત ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાની નીચે જણાવેલી છે.
  • ઉમેદવારે આપેલ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ
  • ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત | Gujarat Nagarpalika Recruitment 2024

Leave a Comment