PPF Account New update: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમારું બેન્ક એકાઉન્ટ માં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ખોલેલું છે તો તમારા માટે એક સારા સમાચાર છે. બેંક ઓફ મહારાષ્ટ્ર એ પોતાના ગ્રાહકોને પીપીએફ એકાઉન્ટ બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ કરી દીધી છે અને ઓનલાઈન મધ્યમાં કરી દીધી છે. જેના કારણે હવે તે નાગરિકોને ppf એકાઉન્ટ હોલ્ડર બનવામાં સરળતા રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને બેંક ઓફ મહારાષ્ટ્રમાં પીપીએફ એકાઉન્ટ ઓનલાઈન મધ્યમાં બને છે તેના વિશે માહિતી આપીશું.
હવે પીપીએફ એકાઉન્ટ ખોલવું એકદમ સરળ
તમને જણાવી દઈએ કે આપણા દેશની સરકારી બેન્કના કહેવા મુજબ હવે નાગરિકોનું તેમાં એકાઉન્ટ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખોલવું એકદમ સરળ થઈ ગયું છે. મેક ઓફ મહારાષ્ટ્રમાં તમે હવે સરળતાથી
ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન માધ્યમ દ્વારા સરળતાથી પોતાનું પીપીએફ એકાઉન્ટ ખોલી શકો છો. આ બેંકે પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જાહેર કર્યું છે કે બેન્ક ઓફ મહારાષ્ટ્રની તમામ શાખાઓમાં સરળતાથી ઓનલાઈન મધ્યમાં તમે પોતાનું પીપીએફ એકાઉન્ટ ખોલી શકો છો. બેંકના જણાવ્યા મુજબ એક નામથી તમે ફક્ત એક જ એકાઉન્ટ ઓપન કરી શકો છો અને જો ભૂલથી અથવા તો કોઈ પણ રીતે બે એકાઉન્ટ ખોલવામાં આવશે તો તેને એક અનિયમિત એકાઉન્ટ ગણવામાં આવશે અને તેના પર ગ્રાહકે વ્યાજ દર પણ ચૂકવવું પડશે.
Read More
- PM Awas Yojana list 2024: પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, જાણો યાદીમાં પોતાનું નામ ચેક કરવાની પ્રક્રિયા
- સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana
શું હોય છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ?
તમને જણાવી દઈએ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક એવી સ્કીમ હોય છે જેમાં તમે લોંગ ટર્મમાં સેવિંગ કરો છો. હાલના સમયમાં પીપીએફ પર તમને 7.1% વ્યાજ દર મળે છે. અને જે રોકાણકારો ઓછા પૈસા રોકે છે તેના માટે એક જોરદાર સ્કીમ માનવામાં આવે છે જેમાં તમે ઓછા પૈસા લગાવીને સારું એવું રીટર્ન મેળવી શકો છો. પીપીએફ એકાઉન્ટમાં તમે વાર્ષિક રૂપિયા ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવી શકો છો. અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો અને આ એકાઉન્ટ એ 15 વર્ષમાં મેચયોર થાય છે.
પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા દસ્તાવેજ
- તમારો ઓળખ પત્ર
- આવકનો દાખલો
- પે ઇન સ્લીપ જે તમને પોસ્ટ ઓફિસ માંથી મળશે
- તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો
- અને આપવામાં આવેલું એપ્લિકેશન ફોર્મ
ટેક્સમાં મળશે રાહત
તમને જણાવી દઈએ કે પીપીએફ એકાઉન્ટ એ EEE કેટેગરીમાં આવે છે. જ્યાં તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયાના રોકાણ કરવા પર સેક્શન 80 હેઠળ ઇન્કમટેક્સ લાભની કલમ કરી શકો છો. પીપીએફમાં રોકાણ કરવું એ બીજી જગ્યાએ રોકાણ કરવા કરતા સરળ માનવામાં આવે છે. અને ઇન્કમટેક્સ એક્ટ ની સેક્શન 80 હેઠળ એ ટેક્સ મફત હોય છે.
ઓછા રોકાણ પર થશે કરોડપતિ
તમને જણાવી દઈએ કે અત્યારે લોકો એવું વિચારી રહ્યા છે કે કરોડપતિ બનાવવા માટે તેમને ઘણા બધા પૈસા કમાવા પડે છે અને ઘણી બધી મહેનત કરવી પડે છે પરંતુ એ સાચું નથી હવે રોકાણકારોએ ઓછા પૈસાથી પણ કરોડપતિ બની શકે છે અને આ એકદમ સરળ છે. એક્સપર્ટ ના જણાને મુજબ પીપીએફ કમ્પાઉન્ડ એક એવી ટેકનીક છે જેના દ્વારા તમે થોડું થોડું રોકાણ કરવા પણ મોટો પૈસો બનાવી શકો છો અને કરોડપતિ થઈ શકો છો. જણાવી દઈએ કે પીપીએફ એકાઉન્ટ સૌપ્રથમ 1968 માં નેશનલ સેવિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
Read More
- સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા-Sukanya samriddhi Yojana 2024
- આ સ્કીમમાં તમને દર મહિને પૂરા 5000 રૂપિયા મળશે-Pension Yojana 2024