Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત

Indian Post Group Recruitment 2024: નમસ્કાર મિત્રો, પોસ્ટ વિભાગ ગ્રુપ સી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ઇન્ડિયા પોસ્ટ ની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ પોસ્ટ વિભાગમાં ડ્રાઇવરના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને પોસ્ટ વિભાગની ભરતી વિશે તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

પોસ્ટ વિભાગની આ ભરતીમાં ડ્રાઇવર ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રાખવામાં આવેલી છે જેમ જ મહત્તમ વય મર્યાદા 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી એ સત્તાવાર જાહેરાત ના આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ અરજી કરવા માટે આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવવાની શૈક્ષણિક લાયકાત 10 મુ પાસ રાખવામાં આવેલી છે અને તે ઉમેદવારો પાસે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલો હોય તેવા ઉમેદવાર પોસ્ટ વિભાગની આ પ્રતિમા અરજી કરી શકે છે. અને તેની સાથે અરજી કરનાર ઉમેદવાર એ વાહનમાં નાની મોટી ખરાબી થાય તો તેને થીક કરતાં આવડવું જોઈએ. વધુમાં શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Read More

  • High Court Data Entry Recruitment 2024: હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ભરતી
  • Water Resource department Recruitment 2024: સિંચાઈ અને જળ સંસાધન વિભાગ ભરતી ની જાહેરાત 

અરજી ફી

પોસ્ટ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રુપ સીના પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે.

પોસ્ટ વિભાગ ગ્રુપ સી ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઇન્ડિયન પોસ્ટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના પર રિક્વાયરમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમને અહીં આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનની pdf આપેલી હશે તેને ચેક કરો.
  • હવે આ નોટિફિકેશન માં આપેલ એપ્લિકેશન ફોર્મ ને પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તેમજ તમારો ફોટો અને સિગ્નેચર અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને તમારે એક સારા કવરમાં પેક કરી નીચે આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

એડ્રેસ – પ્રબંધક, મેલ મોટર સેવા, c21, નારાયણ ઔદ્યોગિક ક્ષેત્ર ચરણ 1, નારાયણ,નવી દિલ્હી – 110028

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • University data entry Operator Recruitment: યુનિવર્સિટી દ્વારા 313 પદો પર ભરતી ની જાહેરાત
  • RPF Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરને કુલ 4660 પદો પર ભરતી ની જાહેરાત

1 thought on “Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત”

Leave a Comment