Pradhanmantri Awas Yojana List 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી 2024 આ રીતે તપાસો

Pradhanmantri Awas Yojana List 2024: નમસ્કાર મિત્રો, ગેમ આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની સરકાર દેશમાં રહેતા તમામ નાગરિકો માટે સહાય આપવા અને તેમને જીવન જીવવાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ ધરાવે છે જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા દેશના તમામ એવા વ્યક્તિઓ જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમના માટે સરકારે એક યોજના શરૂ કરી છે જેનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. અમે તમને આ લેખ દ્વારા આ યોજના વિશે જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ભારત દેશના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એવા નાગરિકો જેમની પાસે રહેવા માટે આ વાત નથી તેમને મદદ કરવાનો છે. તમને જણાવીએ કે વર્ષ 2024 સુધી આ યોજનાનો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ( PMAY G) એ અમલમાં શરૂ છે. રિપોર્ટ મુજબ પાનકા ઘરોની સંખ્યામાં 2.95 કરોડ નો આંકડો મળ્યો છે. કેન્દ્રીય બજેટ 2022-23 મા દેશના નાણાકીય મંત્રીએ જણાવ્યું છે કે”સૌ માટે આવાસ” લક્ષ્યને પ્રોત્સાહન આપવા માટે 2023 સુધીમાં 80 લાખ થી વધુ ઘરો બનાવવામા આવશે.

જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો વર્ષ 2022-23 માટે આ PMY લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું ? વગેરે તમને આ લેખ દ્વારા જણાવીશું.

Pradhanmantri Awas Yojana List 2024

યોજનાનુ નામપ્રધાનમંત્રી આવાસ યોજના
લેખનું નામપ્રધાનમંત્રી આવાસ યોજના યાદી 2024
યોજનાની શરૂઆત2015
યોજનાના બે પ્રકારપ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ( PMAY -G)
પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ( PMAY -U)
હેતુપાત્રતા ધરાવતા લાભાર્થીઓને રહેવા માટે ઘર
અધિકૃત વેબસાઈટPMAY -G https://pmayg.nic.in/
PMAY -U https://pmaymis.gov.in/

LPG GAS Cylinder: લોકસભા ચૂંટણી પહેલા સરકાર લેશે મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર સબસીડી માં થશે રૂપિયા 100 નો વધારો

પીએમ આવાસ યોજના અર્બન ( Urban List) યાદી ચકાસવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ PMAY ( U) ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર Search Beneficiary ઓપ્શન ની નીચે ડ્રોપ ડાઉન મેનુ માથી “Search Beneficiary”ઓપ્શન પર ક્લિક કરો
  • તમારા નામના પહેલા ત્રણ અક્ષર દાખલ કરો. તમારું અરજી ફોર્મ દેખાશે ત્યારબાદ “Show” પર દબાવો.
  • હવે તમારી સ્ક્રીન પર રિઝલ્ટ જોવા મળશે.

પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી- 2024 ચકાસવાની પ્રક્રિયા

  1. સૌપ્રથમ PMAY ( G) ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  2. તેના હોલ પેજ પર મેનુ માંથી Stakeholders ના ઓપ્શન ને ક્લિક કરો.
  3. હવે ઇન્દિરા આવાસ યોજના / PMAYG લાભાર્થી વિકલ્પ પર પસંદ કરો.
  4. રજીસ્ટ્રેશન કરેલું હોય તો તે નંબર દાખલ કરો. તમારું નામ યાદીમાં દેખાશે.
  5. જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો બીજો ઓપ્શન “Advanced Search” ના વિકલ્પો પર પસંદ કરો.
  6. હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  7. એકવાર માહિતી ભરાઈ ગયા પછી સર્ચના વિકલ્પ પર ક્લિક કરો.
  8. અને આ યાદીમાં તમારું નામ તપાસો.

પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી PDF ડાઉનલોડ પ્રક્રિયા.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે તેના પેજ પર જઈ “Awaassoft” વિભાગમાંથી રિપોર્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે સોશિયલ ઓડિટ રિપોર્ટ નો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરી તેને ખોલો.
  • હવે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન વિકલ્પની પસંદગી કરો.
  • ત્યારબાદ સિલેક્શન ફિલ્ટર્સમાં જરૂરી ફિલ્ડસની પૂર્તિ કરો.
  • હવે PMAY List 2020-21 ના ઓપ્શન પર ક્લિક કરો.
  • બીજા ઓપ્શનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે તમામ માહિતી ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તમને મળેલા લાભની એક યાદી અને પૃષ્ઠ જોવા મળશે.
  • આ તમામ માહિતી ડાઉનલોડ કરવા માટે તમે ડાઉનલોડ એક્સેલ અને ડાઉનલોડ પીડીએફ ટેબ નો ઉપયોગ કરો.

PMAY empanelled Status ધરાવતી બેંકોની યાદી મેળવો

  1. સૌપ્રથમ https://pmayuclap.gov.in વેબસાઇટ પર જાઓ.
  2. તેના હોમ પેજ પર જઈ , CNA – PLI લિસ્ટ ને ક્લિક કરો.
  3. આ બેંકો ની યાદીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલી છે જેમ કે
  4. PLIs નેશનલ હાઉસિંગ બેંક
  5. PLIS હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન
  6. PLIs સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  7. તમારે કઈ યાદી મેળવવી છે તે નક્કી કરો અને તેમાં જોઈ તેને ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment