Punjab and Sind Bank peon Recruitment 2024: સિંધ બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ના પદો પર  ભરતીની જાહેરાત

Punjab and Sind Bank peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ના પદો પર એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાત ની નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતના જણાવ્યા મુજબ પયુંનના પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલુ છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Punjab and Sind Bank peon Recruitment

સંસ્થાનુ નામ Punjab and Sind Bank peon Recruitment
લેખુનુ નામ Punjab and Sind Bank peon Recruitment
પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://punjabandsindbank.co.in/

Read More

  • Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 
  • Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 22 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. હા વય મર્યાદામાં આવતા હોય તેવા ઉમેદવારો ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

  • બોલવામાં આવતી અને લેખન કરવામાં આવતી સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ.
  • બીએસડબલ્યુ/ બી.એ/ બી.કોમ/કોમ્પ્યુટર વગેરેમાં સ્નાતક હોવો જોઈએ.
  • એમ એસ ઓફિસ, વર્ડ એક્સલ, ટેલી અને ઇન્ટરનેટ વગેરેમાં આવડત હોવી જોઈએ.
  • પોતાની સ્થાનિક ભાષામાં ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ.
  • હિન્દી/અંગ્રેજીમાં ટાઈપિંગ હોવી જોઈએ.

ઉમેરવાની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ ના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

મહત્વની તારીખ 

આ ભરતીમાં ઉમેદવારી ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતમાં જણાવ્યા મુજબ 16 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને તેના પછી કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

પંજાબ એન્ડ સિંધ બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ઓપ્શન આપેલું હશે.
  • અહીં આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેમજ તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ અરજી ફોર્મ સમય મર્યાદા પહેલા નક્કી કરવામાં આવેલ સ્થળ પર પહોંચાડવાના છે.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત
  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 

Leave a Comment