Toll Collection Rule: હવે ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે, ફાસ્ટેગ ખતમ થશે, જીપીએસથી થશે ટોલ કલેક્શન!

Toll Collection Rule: નમસ્કાર મિત્રો, આપણી ભારત સરકાર દ્વારા નેશનલ હાઇવે પર ટોલ કલેક્શન માટે હવે Fastags નાસ્તાને GPS સિસ્ટમ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ બદલાવ લોકસભા ચૂંટણી 2024 પહેલા એપ્રિલ 2024 માં લાગુ થઈ શકે છે. આ નવી સિસ્ટમ ટોલ પ્લાઝા ને દૂર કરશે અને તે જગ્યાએ હવે વાહનોને રોકાવાની જરૂર પડશે નહીં. જેના કારણે હવે ટોલ ટેક્સ કલેક્શન વધારે સારું અને સુવિધા ઉપલબ્ધ કરનાર બનશે.

જીપીએસ દ્વારા ટોલ કલેક્શન સિસ્ટમથી ટોલ ટેક્સ નો નવો યુગ શરૂ થશે 

GPS સિસ્ટમ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ સમગ્ર ભારતમાં ટોલ ટેક્સ વસૂલ કરવાનો એક નવો યોગ્ય શરૂ કરશે. આ સીસ્ટમ ટોલટેક્સ કલેક્શન કરવા માટે વધુ સુવિધાજનક પારદર્શક અને કુશળ હશે. આ સિસ્ટમ નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા ને દૂર કરી વાહનોને રોકવાની જરૂરિયાત બંધ કરશે. જેના કારણે મુસાફરોના સમયમાં બચત થશે અને ચોરીના પ્રમાણમાં ઘટાડો થશે.

Read More

  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન
  • સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા

આ રીતે કાર્ય કરશે સિસ્ટમ 

આ સિસ્ટમ ઓટોમેટીક નંબર પ્લેટ રિક્કોગ્નેશન મેથડનો ઉપયોગ કરશે. નેશનલ હાઈવે પર કેમેરા લગાવવામાં આવેલ છે જે વાહનો પરની નંબર પ્લેટ ને સ્કેન કરશે અને તેમને એક ડેટાબેઝથી જોડે છે. અને આ ડેટાબેઝ વાહનના માલિકના બેન્ક એકાઉન્ટથી જોડાયેલ હશે. તે વાહન કેટલા કિલોમીટર સુધી ચાલેલું છે તેના આધારે ટોલ ટેક્સ ઓટોમેટિક રીતે તે વાહનના માલિકના બેન્ક એકાઉન્ટ માંથી કાપી દેવામાં આવશે.

GPS- ટોલ ટેક્સ સિસ્ટમ ના ફાયદા 

  • ટોલ ટેક્સ સિસ્ટમને વધારે પારદર્શક બનાવશે
  • ટોલ પ્લાઝા ને દૂર કરી ટોલ ટેક્સ વસુલાત કરવામાં વધારે કુશળતા આવશે.
  • ટોલ ટેક્સ પર જે ચોરી થાય છે તેને રોકવામાં મદદ મળશે.
  • વાહનોને તે જગ્યાએ રોકાવવું પડશે નહીં તેમના સમયની બચત થશે.

FASTags કરતા વધારે સારી છે આ GPS ટોલ કલેક્શન સિસ્ટમ 

જીપીએસ સિસ્ટમ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ FASTags ની સરખામણીમાં ઘણી સારી છે. આ નવી સિસ્ટમ વધારે કુશળ હશે અને ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈન ને ખતમ કરશે તે હવે જોવા મળશે નહીં એટલે કે સમયમાં બચત થશે. તેમને હવે ત્યાં રોકાવાની જરૂર પડશે નહીં અને સુવિધાજનક પણ હશે.

Read More

  • New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો 
  • Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા

Leave a Comment