રેલવે સુરક્ષા દળ દ્વારા 2250 પદ પર ભરતીની જાહેરાત | Railway Police Recruitment 2024

Railway Police Recruitment 2024: રેલ્વે સુરક્ષા દળ દ્વારા એક ભરતીની નોટિફિકેશન જાહેર કરેલ છે. આ સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના 2250 પદો પર ભરતી ની જાહેરાત કરેલ છે.

રેલ્વે પ્રોટેકશન ફોર્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર આ ભરતી ની નોટિફિકેશન જાહેર કરેલ છે. આ પદ ઉપર ફરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવાની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે.

તો ઈચ્છુક ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી અમે તમને નીચે આ લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Railway Police Recruitment 2024

ભરતીRailway Police Recruitment 2024
અરજી કરવાની તારીખ Notify Soon
અરજી કરવાની અંત્તિમ તારીખ Notify Soon
અરજી પ્રક્રીયા ઑનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://www.rpf.indianrailways.gov.in/

Read More

 • UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી, છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024
 • CAG Recruitment 2024: CAG કારકુન અને અન્ય ભરતી 2024, 12મુ પાસ બમ્પર ભરતી, જાણો પુરી માહિતી

વય મર્યાદા

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા જે ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવેલ પદ પર ઉમેદવારે અરજી કરવા માટે જુદી જુદી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

જે ઉમેદવારો આ ભરતીમાં કોન્સ્ટેબલના પદ પર અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને અધિકમય મર્યાદા 25 વર્ષ રાખેલ છે.

તથા સબ ઇન્સ્પેક્ટર ના પદ માટે ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તથા મહત્વ 25 વર્ષ રાખેલ છે. તેમજ સરકારના નિયમ અનુસાર તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ  તારીખ

રેલવે સુરક્ષા દળ દ્વારા જે ભરતી ની નોટિફિકેશન જાહેર કરેલ છે તેમાં જણાવેલ મુજબ ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવારો નોટિફિકેશન ની જાહેરાત થતા જ આ ભરતીમાં અરજી કરી શકશે. ઉમેદવારોએ આપેલ સમયગાળા દરમિયાન આ અરજી ફોર્મ ભરવાના રહેશે.

અરજી ફી અને શૈક્ષણિક લાયકાત

સામાન્ય વર્ગના ઉમેદવારો તથા આર્થિક રીતે નબળા હોય તેવા ઉમેદવારો માટે અરજી ફી ₹500 રાખવામાં આવેલ છે. અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ના ઉમેદવાર માટે અરજી ફી ₹250 રાખવામાં આવેલ છે. અને આ અરજી ફી ઓનલાઇન માધ્યમમાં ભરવાની રહેશે.

આ ભરતીમાં જુદાજુદા પદો માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખેલ છે. કોન્સ્ટેબલ ના પદ માટે શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ હોવો જોઈએ તથા સબ ઇન્સ્પેક્ટર માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ.

રેલવે સુરક્ષા દળ ભરતી અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ આ ભરતી માટે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની છે. જેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ નીચે જણાવેલ છે.

 • સૌપ્રથમ RPF ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
 • તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
 • અહીં આ ભરતી માટેની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરી તેમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી લો.
 • તેના પછી એપ્લાય બટન પર ક્લિક કરો.
 • અરજી ફોર્મ માં જણાવેલ તમામ માહિતી ભરો.
 • તેમાં માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજ અને તમારી સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
 • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
 • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Read More

 • Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી
 • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

Leave a Comment