આ વ્યવસાય કરો,આ બિઝનેસ તમને 50-60 હજાર રૂપિયા સરળતાથી આપશે- Short Business Idea

Short Business Idea: નમસ્કાર મિત્રો, જેમ આપણે જાણીએ છીએ તેમ કે આજના સમયમાં દરેક પોતાનો વ્યવસાય કે બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.

કેમકે વ્યાપારથી તે પોતાના ભવિષ્યને સિક્યોર કરી શકે છે અને તેની સાથે વધારે પૈસા કમાઈને પોતાના જીવનની દરેક જરૂરિયાત પૂરી કરી શકે છે.

જો તમે પણ અત્યારે એવા બિઝનેસ શોધી રહ્યા છો કે જેમાં ઓછા રોકાણમાં ઘણી મોટી કમાણી થાય તો આજનો આ લેખ તમારા માટે છે.

આજે અમે તમને આ લેખમાં એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું કે તેને તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો અને મોટા પ્રમાણમાં વિકાસ કરી શકો છો અને તેમાં કમાણી પણ લાખોમાં થશે.

નુડલ્સ બનાવવાનો બિઝનેસ 

આજે અમે તમને આ લેખમાં નુડલ્સ કેવી રીતે બનાવવું અને તેનો બિઝનેસ કેવી રીતે કરવો તેનો આખો એક સ્ટ્રક્ચર મોડલ બતાવીશું.

તમે જાણો છો તેમ નુડલ્સ એક એવો નાસ્તો છે કે જેને નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ પસંદ કરે છે. નુડલ્સ બનાવો એ એકદમ સરળ પ્રક્રિયા છે તેથી મોટાભાગના લોકો તેને નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે.

Read More

  • નોકરી છોડી ગામડામાં જ મશીન લગાવ્યું, આ ધંધાએ બદલ્યું નસીબ, લાખોની કમાણી કરી રહી છે-Business idea
  • CAG Recruitment 2024: CAG કારકુન અને અન્ય ભરતી 2024, 12મુ પાસ બમ્પર ભરતી, જાણો પુરી માહિતી

અને લોકોને તેનો સ્વાદ પણ સારો લાગે છે. તો તમને આર્ટીકલ માં જણાવીશું કે આ નુડલ્સ બનાવવાનું બિઝનેસ કરવા માટે કેટલું રોકાણ કરવું પડશે તેમાં કઈ કઈ મશીનરી જોશે અને તેનાથી નફો કેટલો થશે.

નુડલ્સ બનાવવાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો.

નુડલ્સ બનાવવાનો બિઝનેસ તમે ઘરે બેઠા સરળતાથી શરૂ કરી શકો છો કેમ કે આ પ્રકારના વ્યાપારમાં કોઈપણ વધારે રોકાણ કરવાની જરૂર નથી.

પરંતુ જો તમે આ બિઝનેસને મોટા લેવલમાં શરૂ કરવા માંગો છો તો તમારે શરૂઆતમાં જ કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડશે. બિઝનેસ શરૂ કરવા માટે તમારે કેટલીક મશીન ની જરૂર પડશે અને એક સારી જગ્યા શોધવી પડશે અને કામ કરવા માટે કેટલાક માણસોની જરૂર પડશે.

આ બધી વસ્તુ હશે તો જ તમે આ બિઝનેસ શરૂ કરી શકશો. અને તમારે તેના વેચાણ માટે માર્કેટિંગ પણ કરવું પડશે ત્યારે જ લોકોને ખબર પડશે કે તમે નુડલ્સ નો બિઝનેસ કરો છો અને જેથી ગ્રાહક તમારી પાસે આવશે.

માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરી શકો છો અને પોતાની વેબસાઈટ પણ બનાવી શકો છો.

નુડલ્સ બનાવવા માટે કાચો માલ

  • ઘઉંનો લોટ
  • મીઠું
  • ખાંડ 
  • વનસ્પતિ તેલ
  • સોડિયમ બાયકાર્બોનેટ

બિઝનેસ માટે જરૂરી લાયસન્સ

  • વ્યાપાર લાયસન્સ
  • જીએસટી રજીસ્ટ્રેશન
  • BSI સર્ટિફિકેશન

કેટલુ રોકાણ કરવું પડશે

આ બિઝનેસ શરૂ કરવા માટે કેટલો રોકાણ કરવું પડશે તે બાબતે તમે કયા લેવલ પર શરૂ કરવા માંગો છો તેના પર આધાર રાખે છે.

જો તમે નાના ઉદ્યોગ તરીકે આને શરૂઆત કરવાની તો તમારે ₹1,00,000 નુ રોકાણ કરવું પડશે. પરંતુ જો તમે આ બિઝનેસ ને મોટા લેવલ પર શરૂ કરવા ઈચ્છો છો તો તમારે કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડશે. કેમકે નુડલ્સ બનાવવાની પ્રક્રિયા કોમ્પ્લેક્સ અને સાયન્ટિફિક હોય છે.

Read More

  • આજે જ શરૂ કરો આ વ્યવસાય, મહિને કમાણી થશે રૂપિયા 60 થી 70 હજાર, જાણો બિઝનેસ ની આખી પ્રોસે-Business idea
  • Business idea: આ મશીનને એકવાર ઇન્સ્ટોલ કરો, તમે દર મહિને 70000 રૂપિયા કમાઈ શકો છો.

કેટલો નફો થશે ? 

આ વસ્તુ પણ એ બાબત પર આધાર રાખે છે કે તમે કયા પ્રમાણમાં બિઝનેસ કરો છો. તમે રોજે રોજ કેટલું પ્રોડક્શન કરી રહ્યા છો અને માર્કેટમાં કેટલું વેચાઈ રહ્યું છે તેના પ્રમાણે તમને નફો થશે. તમે નુડલ્સ ના બિઝનેસમાં 30% થી વધારે પ્રોફિટ માર્જિન કમાઈ શકો છો.

અને જો બિઝનેસ આગળ વધશે તો તમે 50% પણ પ્રોફીટ માર્જિન મેળવી શકો છો. એટલે કે તમારા બિઝનેસની વેલ્યુ અને તમે તેને કેવી રીતે ચલાવો છો તેના આધારે તમને નુડલ્સ બનાવવાના બિઝનેસમાં નફો થશે.

Leave a Comment