Railway Tribunal Recruitment 2024: રેલવે ક્લેમ ટ્રિબ્યુનલમા 12 પાસ પર ભરતીની જાહેરાત

Railway Tribunal Recruitment 2024: નમસ્કાર મિત્રો, રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાત તેમની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી કરવામાં આવેલી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2024 નક્કી કરેલી છે.

રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા એક નવી ભરતી ની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવેલી છે. આ પદ ઉપર ઉમેદવાર 11 જાન્યુઆરી 2024 થી 29 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે. રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા સ્ટેનોગ્રાફર ના પદો પર ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે.

રેલવે ટ્રિબ્યુનલ ભરતી વય મર્યાદા

રેલવે ક્લેમ ટ્રીબ્યુનલ ભરતી ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારે જો આ વય મર્યાદામાં આવતો હોય તો ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતી માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Railway Tribunal Recruitment 2024 અરજી ફી

રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ ઉમેદવારો એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

Railway Tribunal Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

રેલવે ક્લેમ રીબ્યુનલ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર જાહેરાતમાં જણાવેલા મુજબ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 12 મું ધોરણ પાસ રાખવામાં આવેલું છે. તેમજ ઉમેદવારને કોમ્પ્યુટર અથવા તો એમ એસ વર્ડ એક્સેલ વગેરેનું નોલેજ હોવું જોઈએ તેમજ તેની ટાઈપિંગ સ્પીડ 40 શબ્દ પ્રતિ મિનિટ અને સ્ટીનોગ્રાફી સ્પીડ 80 શબ્દ પ્રતિ મિનિટ હોવા જોઈએ.

Republic Day Certificate Download 2024: 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેની પસંદગી ઇન્ટરવ્યૂ અને સ્કિન ટેસ્ટ તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડીકલ એક્ઝામના આધારે કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી થશે તેમને પગાર ધોરણ રૂપે માનસિક ₹25,500 અને DA ના નિયમ મુજબ ચૂકવવામાં આવશે.

રેલવે ટ્રિબ્યુનલ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તેમાં માંગવામાં આવેલા તમામ દસ્તાવેજ જે એપ્લિકેશન ફોર્મ માં યાદી પ્રમાણે આપવામાં આવેલા છે જે નીચે અટેચ કરવાના છે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી jaipurrct@gmail.com પર મોકલવાનું રહેશે.

Leave a Comment