Home Based business idea: માત્ર એક સેમ્પલ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ

Home Based business idea: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારની વર્તમાન પરિસ્થિતિ જોતા પોતાનો બિઝનેસ ખોલવા ઈચ્છો છો, અને બીજી કોઈ વધારે મગજમારી વગર પોતાનો બિઝનેસ ચલાવવા ઈચ્છો છો. તો અમે આજે એક બિઝનેસ આઈડિયા વિશે જાણકારી આપીશું. તે જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો.

આ બિઝનેસ ને તમે પોતાના ઘરેથી પણ શરૂ કરી શકો છો. એક નાની દુકાનેથી પણ શરૂ કરી શકો છો આ બિઝનેસમાં તમારે વધારે જગ્યાની આવશ્યકતા નથી. અને વધારે રોકાણી પણ જરૂર પડશે નહીં. તમે એક વર્ષની કમાણી ફક્ત થોડાક જ મહિનામાં કરી શકો છો.

કયો છે આ બિઝનેસ

મિત્રો અમે સ્પ્લિટ એર કન્ડિશનર ના બિઝનેસની વાત કરીએ છીએ જે આજકાલ વધારે ડિમાન્ડમાં છે. અને વર્તમાન સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ જોતા કહી શકાય કે થોડાક જ સમયમાં તેની ડિમાન્ડ વધવાની છે. જેના કારણે અત્યારે જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો તે સારો ચાલી શકે છે.

બિઝનેસ પ્લાન

કોઈપણ બિઝનેસ અથવા કાર્ય હોય જો આપણે તેને પ્લાનિંગ સાથે શરૂ કરો છો તો ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેમકે તે બિઝનેસ અથવા કામ વિશે આપણે પહેલેથી તૈયારી કરેલી હોય છે. જેમ કે આ બિઝનેસમાં આપણે ફક્ત લોકેશન, ફંડિંગ અને કસ્ટમર સેટઅપ ની પ્લાનિંગ કરવાની હોય છે. અને તેમે આ બિઝનેસ ને રિટેલ કરશો હોલસેલ કે ડિસ્ટ્રીબ્યુટર કરશો.

Republic Day Certificate Download 2024: 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

બિઝનેસ કરવા માટેની જગ્યા

આ બિઝનેસ ને શરૂ કરવા તમારે કોઈ વધારે જગ્યાની જરૂર પડશે નહીં. કેમકે તમે કોઈ નાની જગ્યા પર તેનું સેમ્પલ રાખીને પણ આ બિઝનેસ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો. અને ઓર્ડર મળે છેતો તમે AC કોઈ પણ સમયે મંગાવી શકો છો. અને એક નાનુ ગોડાઉન પણ રાખી શકો છો જે કોઈ અર્જન્ટ કસ્ટમર માટે કામ આવી શકે.

રોકાણ કેટલું થશે

તમે આ બિઝનેસ ને કેટલાક રૂપિયાના રોકાણ થી શરૂ કરી શકો છો. કેમકે આ બિઝનેસમાં તમારે ફક્ત કેટલાક સેમ્પલો લાવીને રાખવાના હોય છે. તેના પછી જેમ જેમ ઓર્ડર મળે છે તેવી રીતે પ્રોડક્ટ લાવવાની છે.

ફંડિંગ ક્યાંથી મળશે

આ બિઝનેસ ને તમે MSME માં રજીસ્ટર કરાવી શકો છો. અને તેને એક ફર્મ બનાવીને GST રજીસ્ટ્રેશન નંબર લઈ કોઈપણ બેંક દ્વારા સરળતાથી લોન લઈ શકો છો.

પ્રોફિટ માર્જિન

અને આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન ની વાત કરીએ તો જો તમે મોટા ડિલર છો તો તમને 30 થી 35% પ્રોફિટ માર્જિન મળશે. અને નાના ડીલર છો તો 25 થી 30 પર્સન્ટ માર્જિન મળશે. અને બીજું તમારા વિસ્તાર પર પણ આધાર રાખે છે કે તમને કેટલું માર્જિન મળશે અને તમારા હરીફાઈ ધરાવનાર કેવા છે તેના પર પણ આધર છે.

Leave a Comment