Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 

Ration card online Registration 2024: નમસ્કાર મિત્રો, જો તમે પણ નવા રેશનકાર્ડ માટે નોંધણી કરાવવા માંગો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જે નાગરિકોનુ રાશનકાર્ડ બનેલું નથી તેઓ ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. હવે રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા સરકારે એકદમ સરળ કરી દીધી છે. હવે તમારું રેશનકાર્ડ બનાવવા માટે લાંબી લાઈનમાં ઉભા નહીં રહેવું પડે. અમે તમને જણાવીશું કે તમે ઓનલાઇન માધ્યમમાં કેવી રીતે રેશનકાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

રેશનકાર્ડ ની જરૂરિયાત

રેશનકાર્ડ શા માટે જરૂરી છે તે જાણી લીધા પછી તમારે રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરવી જોઈએ. સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે. ગરીબ લોકોને સરકારની યોજના દ્વારા રાશનકાર્ડ ના કારણે મફતમાં રાશન મળે છે. અને એ જ કારણે આજના સમયમાં નાગરિક પાસે રેશનકાર્ડ હોવું જરૂરી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવતી કેટલીક એવી યોજનાઓ છે કે જેનો લાભ તમે રેશનકાર્ડ દ્વારા મેળવી શકો છો.

રેશનકાર્ડ ના પ્રકાર

નાગરિકની શ્રેણી અનુસાર તેમને જુદા જુદા રેશનકાર્ડ આપવામાં આવે છે. રેશનકાર્ડ કેટલાક પ્રકારના હોય છે જેમ કે APL,AAY,BPL,AY વગેરે. સરકાર દ્વારા દરેક નાના શહેર અને ગામડાઓમાં કેટલીક દુકાનો નિર્ધારિત કરવામાં આવી છે જ્યાંથી રેશનકાર્ડ ધરાવતો દરેક નાગરિક તે રેશનકાર્ડના માધ્યમથી એક ઉચિત મૂલ્યની રકમ પર રાશન મેળવી શકે છે. કેટલાક નાગરિકોને રેશનકાર્ડ પર મફતમાં પણ રાશન આપવામાં આવે છે.

ઘણા રાજ્યોમાં શરૂ થઇ રેશનકાર્ડ અરજી પ્રક્રિયા

સરકાર દ્વારા વર્તમાન સમયમાં દેશના ઘણા બધા રાજ્યોમાં રેશનકાર્ડ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અને આ પ્રોસેસ સંપૂર્ણ રીતે ઓનલાઇન માધ્યમમાં છે. જો અત્યાર સુધી તમારે રેશનકાર્ડ બનેલું નથી તો તેના માટે તમારે કેટલાક જરૂરી દસ્તાવેજો જરૂર પડશે અને તમે ઓનલાઈન માધ્યમમાં ઘરે બેઠા રેશનકાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

રાશનકાર્ડ બનાવવા માટેની પાત્રતા

  • તે ભારતના કોઈપણ રાજ્યનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ.
  • બીપીએલ પ્રકારના રેશનકાર્ડ માટે નાગરિક ગરીબી રેખા નીચે આવતો હોવો જોઈએ.
  • રાશનકાર્ડ અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

રેશનકાર્ડ બનાવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા

જો તમારી પાસે રેશનકાર્ડ નથી તો તમે તેને ઓનલાઈન માધ્યમમાં અરજી કરી શકો છો. પરંતુ દરેક રાજ્યમાં રેશનકાર્ડ બનાવવાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા જુદી જુદી રાખવામાં આવી છે. તમે દેશના કોઈપણ રાજ્યમાં રહેતા હોય તમે તે પ્રોસેસ દ્વારા અને કેટલીક રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો.

NFSA પોર્ટલ દ્વારા રેશનકાર્ડ અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ નેશનલ ફૂડ સિક્યુરિટી ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલ છે.
  • અહીં તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી મેળવો અને વેરિફિકેશન કરો.
  • તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
  • તમને તમારા યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.
  • હવે મળેલા યુઝર આઇડી અને પાસવર્ડ થી લોગીન કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી માહિતી ભરે અને આગળની પ્રક્રિયા કરી તમે રેશનકાર્ડ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો.

Read More-Airtel New Recharge Plan 2024: ટેલિકોમ કંપની એરટેલ એ લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન 

Umang Portal દ્વારા રેશનકાર્ડ અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઉમંગ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે અહીં તમારા રાજ્યની પસંદગી કરી રેશનકાર્ડનો વિકલ્પ સર્ચ કરો.
  • હવે ન્યુ રેશનકાર્ડ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં એક નવું એપ્લિકેશન જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે થોડાક જ દિવસોમાં નવું રેશનકાર્ડ બનીને આવી જશે જેને તમે ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો.

State પોર્ટલ દ્વારા રેશનકાર્ડ અરજી પ્રક્રિયા પ્રક્રિયા

જો તમે ગુજરાતના સ્થાયી રહેવાસી છો તો તમે સ્ટેટ પોર્ટલ વેબસાઈટ દ્વારા રેશનકાર્ડ માટે ઓનલાઇન માધ્યમમાં રજીસ્ટ્રેશન કરી શકો છો.

  •  જેના માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • હવે અહીં રેશનકાર્ડ ના ઓપ્શન પર ક્લિક કરો
  • જ્યા નવું એપ્લિકેશન ફોર્મ ખૂલશે.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Umang Portal – Apply Now

NFSA Portal – Apply Now

State portal (Gujarat) – Apply Now 

Read More

  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો
  • PM Kisan Yojana 16th Installment KYC update: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 16મા હપ્તાની રકમ, જાણો નવી અપડેટ 

Leave a Comment