RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત, જાણો ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

RMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સિક્યુરિટી ગાર્ડના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે 2 માર્ચ 2024 ના રોજ તેની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતી વિશે તમામ માહિતી આપીશું.

RMC Official Recruitment 2024

સંસ્થા નું નામરાજકોટ મહાનગરપાલિકા
વય મર્યાદા મહત્તમ 62 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
જાહેરાત ની તારીખ2 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.rmc.gov.in/ 

Read More

  • High Court Data Entry Recruitment 2024: હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ભરતી
  • GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સોલિડી બેસ્ટ મેનેજમેન્ટ ની શાખામાં પર્યાવરણ અધિકારી અને તેની સાથે નાયબ પર્યાવરણ અધિકારીના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં કુલ મળીને 6 પદ ઉપર ભારતીય યોજાશે.

  • પર્યાવરણ અધિકારી – 3 ખાલી જગ્યા
  • નાયબ પર્યાવરણ અધિકારી – 3 ખાલી જગ્યા 

વય મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અધિકારી અને નાયબ પર્યાવરણ અધિકારી માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ વય મર્યાદા વિશે માહિતી આપવામાં આવેલી નથી પરંતુ તેની મહત્તમ વય મર્યાદા 62 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

રાજકોટ મહાનગરપાલિકા ની ભરતી માં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફત મારા ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળે રૂબરૂ જઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં છ માર્ચ 2024 બપોરે 3:00 વાગ્યાથી ચાર વાગ્યાના સમય વચ્ચે તમારે અરજી કરવાની રહેશે.

ઇન્ટરવ્યૂ સ્થળ –  ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ, મિટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000
  • Gujarat Police Recruitment 2024 New: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment