Highest FD interest rate: આ બેંક FD પર 9% થી વધુ વ્યાજ આપી રહી છે, આ એક શાનદાર ઓફર છે, તક ગુમાવશો નહીં.

Highest FD interest rate: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ લોકો બચત કરવા માટે બેંકમાં પૈસા રાખતા. અને જ્યારે તેમનો પગાર અથવા આવનારી આવક થોડી વધારે હોય છે ત્યારે લોકો એફડી કરાવતા હોય છે એટલે કે તેમાં રોકાણ કરતા હોય છે. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કઈ બેંકમાં એફડી માં રોકાણ કરવાથી તમને વધારે વ્યાજ દર મળે છે. 

તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા રેપોરેટમાં બદલાવ કરવામાં આવે છે પરંતુ એવું બની છે કે સતત ચાર વાર આરબીઆઈ દ્વારા રેપોરેટમાં કોઈપણ પ્રકારનું બદલાવ કરવામાં આવ્યો નથી. અને આના કારણે રોકાણ કરવાની યોજનામાં વધારે વ્યાજ દર મળવા અથવા તો તેમાં વધારો થાય તેવી સંભાવના એકદમ ઓછી થઈ ગઈ છે.

સ્મોલ ફાઇનાન્સ બેંક ફીન કેયર SFB એફડી વ્યાજદર

તમને જણાવી દઈએ કે ફીનકેયર સ્મોલ ફાઇનાન્સ બેંક 7 થી 14 દિવસ વચ્ચે મેચ્યોર થનાર એફડી પર 3 ટકા વ્યાજ દર આપે છે. અને 15 દિવસથી 30 દિવસ વચ્ચે જો એફડી મેચ્યોર થાય તો તેના પર 4.50 ટકા વ્યાજ દર મળે છે. આ બેંકે જો 31 દિવસથી 45 દિવસ વચ્ચે એફડી મેચ્યોર થાય તો તેના પર 4.75 ટકા વ્યાજ દર આપે છે અને ૪૬ દિવસથી 90 દિવસની સમયમાં એફડી નેચર થાય તો તેના પર 5.25% વ્યાજ દર આપે છે. 91 દિવસથી 180 દિવસ વચ્ચે એફડી મેચ્યોર થવા પર 5.75% વ્યાજ દર મળે છે અને 181 થી 365 દિવસમાં મેચ્યોર થવા પર 6.50 ટકા વ્યાજ દર આપે છે.

30 મહિનાથી લઈને 999 દિવસ સુધી મેચ્યોર થનારી એફડી પર 8% વ્યાજ દર આપવામાં આવે છે અને જણાવીએ કે 36 મહિનાથી લઈને 42 મહિના સુધી મેચ થનારી એફડી પર 8.25% વ્યાજ દર આપવામાં આવે છે 42 મહિનાથી લઈને 59 મહિના વચ્ચે મેચો થનારી એફડી પર 7.50 ટકા આપવામાં આવે છે.

Read More

  • 1 વર્ષની FD માટે 100,000 રૂપિયા પર પોસ્ટ ઓફિસ કેટલું આપે છે, જાણો વિગતમાં
  • Rule change From 1 March 2024: બેંક અને આધાર સાથે જોડાયેલા કામ પતાવો જલ્દી, માર્ચ મહિનાથી બદલાશે નિયમો

1000 દિવસની FD મેચ્યોરિટી પર મળશે એટલું વ્યાજ દર 

તમને જણાવી દઈએ કે સામાન્ય નાગરિકો માટે ફિનકેયર સ્મોલ ફાઇનાન્સ બેન્ક એ સાત દિવસથી લઈને દસ દિવસ સુધીની સમયગાળા માટે એફડી પર 3 ટકાથી લઈને 8.51% સુધી વ્યાજદર આપે છે. અને જ્યારે આ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે એફડી માં રોકાણ કરવા પર 3.60% થી 9.11% સુધીનુ વ્યાજ દર આપે છે. બેંકના જણાને મુજબ જ્યારે કોઈ સામાન્ય નાગરિક બેંકમાં 1000 દિવસ સુધી એફડી કરાવે અને તેને મેચ્યોર થવા પર 8.51 ટકા મળે છે અને આ જ સમયગાળામાં વરિષ્ઠ નાગરિકોને 9.11% સુધીની વ્યાજ દર મળે છે.

વરિષ્ઠ નાગરિકો માટે એફડી વ્યાજ દર | Highest FD interest rate

તમને જણાવી દઈએ કે વરિષ્ઠ નાગરિકો માટે ફિનકેયર સ્મોલ ફાઇનાન્સ બેન્ક એ સાત દિવસથી લઈને 84 મહિના સુધીના સમય ગાળામાં એફડી માં રોકાણ કરવા પર 3.60% થી લઈને 9.11 ટકા સુધીનું વ્યાજ દર આપે છે. આજના સમયમાં જો તમે સારી કમાણી કરી રહ્યા છો અને તમારું ઘર ચાલી રહ્યું છે તો તમારે તમારા ભવિષ્ય માટે રોકાણ કરવું જોઈએ જેમાં કોઈપણ પ્રકારના રિસ્ક વગર રોકાણ કરવા ઈચ્છતા હોય તો તમે એફડી માં રોકાણ કરી શકો છો.

Read More

  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana
  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?

Leave a Comment