Sahara Refund Claim: રિફંડનો દાવો કરતી વખતે તમે ભૂલ કરી છે, ટેન્શન ન લો, આ રીતે તમે ભૂલ સુધારી શકો છો અને આ પૈસા પાછા મેળવી શકો છો

Sahara Refund Claim: સહારા રિફંડ મેળવવામાં જો તમારે કોઈ મુશ્કેલી પડતી હોય તો તેમાં ગભરાવાની જરૂર નથી એના માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જ્યાં તમે જઈને રિફંડ ફોર્મમા થયેલી ભૂલો સુધારી શકો છો. આ લેખમાં અમે તમને તેની સંપૂર્ણ પ્રોસેસ સમજાવીએ છીએ તેથી આ લેખને અંત સુધી વાંચો. અને આવી નવીનતમ અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

આ પોર્ટલની મદદથી તમારું કામ સરળ થઈ જશે

જો તમે સહારા ગ્રુપમાં રોકાણ કર્યું છે અને તમારો પૈસા ફસાઈ ગયો છે અને તેને ક્લેમ કરતી વખતે કોઈ મુશ્કેલી આવે છે તો તમારે ગભરાવાની જરૂર નથી. જો તમે રિફંડ ક્લેમ કરતી વખતે એકાઉન્ટ નંબર માં અથવા અન્ય કોઈ જગ્યાએ ભૂલ કરી છે તો તે હવે સુધરી શકે છે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

એના માટે તમે સીઆરસીએસ ( CRCS ) દ્વારા લોન્ચ કરવામાં આવેલી રી-સંબમીશન પોર્ટલ પર જઈને અરજીમા થયેલી ભૂલ સુધારી શકો છો.

માત્ર 45 દિવસમાં પૈસા પાછા મળશે

સહારા ગ્રૂપનુ રિફંડ ક્લેમ કરવા માટે “CRCS – Sahara Refund portal” લોન્ચ કરવામાં આવ્યુ છે. સહારા ગ્રુપની ચાર સહકારી સમસ્યો ના નામ સહારા ક્રેડિટ કોઓપરેટની સોસાયટી લિમિટેડ, સહાયરન યુનિવર્સલ મલ્ટીપર્પજ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટી સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પજ કોઓપરેટી સોસાયટી લિમિટેડ છે.

સહારા ગ્રુપમાં રોકાણ લોકોની 5000 કરોડની રકમ પાછી આપવામાં આવશે. જેમાં 45 દિવસ સુધીનો સમય લાગશે.

સરકારે પૈસા પાછા આપવાની વાત કરી હતી

સરકાર દ્વારા પોતાના એક ભાષણમાં એવું કહેવામાં આવ્યું હતું કે સારા ગ્રુપમાં ચાર સહકારી સંમતિઓ ના 10 કરોડ રોકાણકારોને નવ મહિનામાં તેમના પૈસા પાછા આપવામાં આવશે.

Read More-Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

Leave a Comment