High Court Peon Vacancy: હાઈકોર્ટ પટાવાળા 8 પાસ ભરતી, છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 છે.

High Court Peon Vacancy: નમસ્કાર, જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર અમે જણાવીએ છીએ. હાઇકોર્ટમાં પટાવાળા ની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

અને આ પટાવાળા ની ભરતી ની સત્તાવાર નોટિફિકેશન તેની અધિકૃત વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલ છે. આ લેખમાં અમે તમને પડતા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

High Court Peon Vacancy

હાઇકોર્ટ પટાવાળા ની ભરતી ની સત્તાવાર નોટિફિકેશન તેની અધિકૃત વેબસાઈટ પર બહાર પાડી દેવામાં આવી છે અને નોટિફિકેશન પ્રમાણે હાઇકોર્ટમાં પટાવાળા જુદા જુદા પદોને ભરવામાં આવશે. અને આ ભરતી માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 છે.

ભરતીનુ નામHigh Court Peon Vacancy
પદ પટાવાળા
અરજી કરવાની તારીખ 11 ડીસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓફ્લાઈન 

Read More

  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023
  • RRC NR Recruitment 2023: ઉત્તર રેલ્વે 3093 પોસ્ટની ભરતી 2023, જાણો અરજી કરવાની તારીખ અને અરજી પ્રક્રીયા

મહત્વપૂર્ણ તારીખ

જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો તો તમને જણાવી દઈએ કે અરજી ફોર્મ ઓફલાઈન મધ્યમાં મંગાવવામાં આવી રહ્યા છે.

અરજી કરવાની શરૂઆત ની તારીખ 11 ડિસેમ્બર 2023 થી શરૂ થાય છે. અને તેની છેલ્લી તારીખે બે જાન્યુઆરી 2024 છે.

તેથી જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તે આપેલ સમય દરમિયાન અરજી ફોર્મ ભરી શકે છે. અને આ ભરતી નું આયોજન 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે રાખવામાં આવશે.

વય મર્યાદા અને અરજી ફી 

જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 42 વર્ષ રાખવામાં આવી છે.

આ વય મર્યાદા મર્યાદા વચ્ચે આવતા ઉમેદવારો ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે. અને મર્યાદા એક જાન્યુઆરી 2023 ના આધારે ગણવામાં આવશે.

અને સરકારના નિયમ પ્રમાણે આરક્ષિત વર્ગોના ઉમેદવારોને મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

હાઇકોર્ટ પટાવાળા ભરતી માટે અરજી ફી રાખવામાં આવી નથી. આ ભરતીમાં અરજી કરતી વખતે કોઈપણ વર્ગના ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજીથી ભરવી પડશે નહીં. તેથી ઈચ્છા ધરાવતા ઉમેદવારો કોઈ પણ પ્રકારની અરજી ફી વગર ફોર્મ ભરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

હાઇકોર્ટ પટાવાળા ભરતી માટે જે ઉમેદવારો અરજી કરે છે તેમણે આઠમા ધોરણ પાસ કરેલું હોવું જોઈએ એવી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે.

કોઈપણ માન્યતા પ્રાપ્ત જગ્યાએથી આઠમી પાસ કરેલ ઉમેદવાર પટાવાળા ભરતી માં અરજી કરી શકે છે.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • Gujarat UIIC Recruitment 2023: આસિસ્ટન્ટની 300 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

અરજી પ્રક્રીયા

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના વિકલ્પને પસંદ કરો જ્યાં નોટિફિકેશન પીડીએફ ફાઈલ આપવામાં આવેલ છે.
  • નોટિફિકેશનમાં જણાવેલી બધી માહિતી ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે.
  • તેના પછી અરજી ફોર્મ પ્રિન્ટ આઉટ કરી કાઢી લેવાનું રહેશે.
  • તેમાં માંગવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચી ભરો.
  • તેની સાથે જણાવેલ જરૂરી દસ્તાવેજો ,તમારો એક ફોટો અને સહી અટેચ કરો.
  • અરજી ફોર્મ ભરી દીધા પછી આપેલ સમયગાળા સુધી  નોટિફિકેશનમાં જણાવેલ એડ્રેસ પર પહોંચાડી દેવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “High Court Peon Vacancy: હાઈકોર્ટ પટાવાળા 8 પાસ ભરતી, છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 છે.”

Leave a Comment