SBI Bank Good News Latest: એસબીઆઇ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર, બેંક લાગુ કર્યા નવા નિયમો

SBI Bank Good News Latest: ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ) એ હાલમાં જ પોતાના ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો લાગુ કરવાના કારણે જે લોકોનું એસબીઆઇ બેન્ક માં ખાતું છે તેઓને ઘણો આનંદ થયો છે.

બેંક દ્વારા મળેલી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી વધારે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોય તો તે બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)

એસબીઆઇ બેન્ક માં એવા ઘણા બધા એકાઉન્ટ છે જે ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી ક્ષેત્ર સુધી પોતાની સેવાઓ પ્રદાન કરે છે જો તમારું એકાઉન્ટ પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે તો તમારે આ જાણકારી અવશ્ય મેળવવી જોઈએ. અને આ ખુશ ખબર અમે તમને અમારા આ લેખમાં જણાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

એસબીઆઈ બેન્ક એ કર્યો મોટો બદલાવ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભારતમાં ઘણી બધી શાખાઓ છે. આશા ખાઓ ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તારો સુધી ખોવામાં આવી છે. એસબીઆઇ બેન્ક ની આ અલગ અલગ શાખા જે પેન્શન ધારકો અને વર્ષ નાગરિકોના ખાતા ખુલ્લા છે.

તેમના માટે બેંક દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હમણાં જ state bank of india દ્વારા એક નવી અપડેટ બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવા પ્રમાણે જે બેકરી શાખામાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શન ધારકોનું એકાઉન્ટ છે, તેમણે બેંકની શાખામાં જવું પડશે નહીં.

Read More-

  • OTP વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો
  • 14 ડિસેમ્બર સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરો,જાણો પ્રક્રીયા.

હવે તેવા લોકો પોતાના પૈસાની લેવડ દેવડ ગ્રાહક સેવા કેન્દ્ર પર કરી શકશે. આમાં ટ્રાન્ઝેક્શન આયરિશ સ્કેનર ની મદદથી કરવામાં આવશે. હવે ઘરડા વ્યક્તિ પોતાના ટેન્શન ની રકમ ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા સરળતાથી ઉપાડી શકશે.

અને આ ગ્રાહક સેવા કેન્દ્ર થકી અને કોઈપણ પ્રકારની લેવડદેવડ જેમ કે પૈસા જમા કરાવવા અને પૈસા ઉપાડવા વગેરે કાર્ય કરી શકો છો.

એસબીઆઇ બેન્ક ખાતા તાલુકો માટે સારા સમાચાર

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હાલમાં જ પોતાના ગ્રાહકો અને કડા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘણા બધા એવા ખાતાઓ ધરાવનારા છે જેમની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

ઘણા એવા ઘણા લોકો છે જેમની આંગળીઓના નિશાન હવે દેખાતા નથી અને તેના લીધે ફિંગર પ્રિન્ટ આવતી નથી જેથી ઘણા લોકો અને ટેન્શન ધારકોને ટ્રાન્જેક્શન કરવામાં અસમર્થ રહે છે પરંતુ હવે આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે એસબીઆઇ બેન્ક એ પોતાની સિસ્ટમમાં બદલાવ કર્યો છે.

આ બદલાવ કરવાનું કાર્ય ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, હવે તેને આગળ વધારવામાં આવ્યું છે. હવે ઉંમર લાયક વ્યક્તિઓ પણ પોતાનું ટ્રાન્જેક્શન સરળતાથી કરી શકીએ.

જે વૃદ્ધ વ્યક્તિઓની પહેલા બેંકમાં ટ્રાન્જેક્શન કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેમના માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ નવો ઉકેલ શોધી કાઢ્યો છે.

એ છે ગ્રામીણ સેવા કેન્દ્ર જ્યાં તેઓ પોતે ક્યાં રહેતા હોય તે ગામ કે શહેરમાં જ પોતાના પૈસાનું લેવડદેવડ સરળતાથી કરી શકશે.

Read More-

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ બહાર પાડવામાં આવી,ખેડૂતોને મળશે હવે ₹ 12000
  •  તાર ફેન્સીંગ લગાવવાની યોજના

Leave a Comment