GIC Recruitment 2024: જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી પાડવામાં આવી |  

GIC Recruitment 2023: નમસ્કાર મિત્રો, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે 85 પદો પર ભરતીની સત્તાવાર નોટીફિકેશન બહાર પાડી છે.

તેથી જે કોઇ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે. તેઓ સત્તાવાર નોટીફિકેશન માથી માહીતિ મેળવી અરજી કરી શકે છે.

આ લેખમાં અમે તમને આ ભરતી માટે અરજી કરવાના જરૂરી દસ્તાવેજ, વય મર્યાદા, તેની મહત્વપૂર્ણ તારીખો વગેરે વિશે માહીતિ આપીશું, જેથી તમે સરળતાથી આ ભરતીમા અરજી કરી શકશો.

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતી | GIC Recruitment 2024

ભરતીજનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
અરજી કરવાની તારીખ 23/12/2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 12/01/2024
અરજી પ્રક્રીયા ઑનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/giciojun23/

Read More-

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી 2023 | VNSGU Recruitment 2023
  • SECIL Supervisor Recruitment 2023: સૌર ઉર્જા વિભાગ દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી, આ રીતે કરો અરજી 

પોસ્ટ અને પદોની સંખ્યા 

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ભરતીની જાહેરાત કરી છે તેમાં જણાવ્યા મૂજબ આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ ઉપર 85 પદોની સંખ્યા માટે ભરતી પાડવામા આવી છે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં ઉમદેવાર ન્યૂનતમ ઉમર 21 વર્ષ અને મહતમ ઉંમર 30 વર્ષ રાખવામા આવેલ છે.

અને આ અરજી કરવા માટે ઉંમરની ગણતરી 1 ઓકટોબર 2023 ના આધારે કરવામાં આવશે. અને સરકારના નિયમ અનુસાર, તમામ વર્ગનાં ઉમેદવારને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત જોવા માટે સત્તાવાર નોટીફિકેશન ને જુઓ.

મહત્વપર્ણ તારીખો

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની ભરતીમાં અરજી કરવાની શરુઆત 23 ડીસેમ્બર 2023 થી શરૂ થઈ છે. અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 રાખવામા આવેલ છે.

Read More-

  • NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 
  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે

ભરતી માટેની અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • અહિ તેના હોમપેજ પર apply online નો વિકલ્પ મળશે તેને પસંદ કરો.
  • અહીં તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તેમા જણાવેલ જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ભરાઇ ગયા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Official website – click here 

Official Notification – Click Here

Home page- Click Here

Leave a Comment