SBI Bank Home Loan: એસબીઆઇ બેંક દ્વારા હોમ લોન ની ઓફર, માત્ર 2 દિવસ બાકી છે

SBI Bank Home Loan: નમસ્કાર મિત્રો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન લેવા માટે એક કેમ્પેન શરૂ કરવામાં આવી છે અને આ ઓફરની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે. અત્યારે sbi બેન્ક પોતાના ગ્રાહકો જે હોમ લોન માટે એપ્લાય કરે છે તેમને 65 bps ની છૂટ આપી રહી છે.

એસબીઆઇ બેંક હોમ લોન ઑફર

પોતાના રેગ્યુલર ગ્રાહકો અને નવા કસ્ટમર માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન કેમ્પેઇન ની શરૂઆત કરવામાં આવી છે. અને આ ઓફર નો લાભ બૅન્ક દ્વારા આપવામાં આવેલી  તારીખ સુધી લઈ શકાય છે. પોતાના ગ્રાહકોની સુવિધા માટે બેન્ક એ સમયે સમયે લોન અને અન્ય યોજનાઓ નો લાભ આપવા માટે અપડેટ કરતી રહે છે. એટલે બેંકમાંથી કોઈ પણ લાભ લેતા પહેલા વર્તમાન જાણકારી મેળવી લેવી જોઈએ.

કેટલી મળશે લોન અને તેનુ વ્યાજ દર

દરેક ગ્રાહકને હોમ લોન તેના પગારના આધારે અથવા તો બીજી બેંકના વિકલ્પ મુજબ લોનની રકમ નક્કી કરવામાં આવે છે. અને તે લોન પરનું વ્યાજદર અલગ અલગ સિવિલ સ્કોર ના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે પણ હોમ લોન લેવાય જજો તો 31 જાન્યુઆરી સુધી તમને લાભ મળી શકે છે સિવિલ સ્કોરના આધારે તમને વ્યાજ દરમાં છૂટ આપવામાં આવશે.

કેટલા સિબિલ સ્કોર પર મળશે વ્યાજ દરમાં છૂટ

આ ઓફરમાં જે ગ્રાહકનું સીબીલ સ્કોર 750 થી 800 વચ્ચે છે તેમને લોનનું વ્યાજદર 8.60% છે. અને જેમાં ઓફર ના કારણે 65bps ની છૂટ આપવામાં આવશે. એટલે કે તેમની 0.55 ટકા ની છૂટ આપવામાં આવશે. અને આ ઓફરમાં 700 થી 749 સીબીલ સ્કોર ધરાવતા ગ્રાહકોની લોન પર 0.55 ટકા ની છૂટ આપવામાં આવશે.

અને હાલમાં 550 થી 699 સીબીલ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે બેંક દ્વારા કોઈપણ છૂટ આપવામાં આવી નથી. અને આવા ગ્રાહકોને હોમ લોન પર 9.45% અને 9.65% વ્યાજ દરની ચુકવણી કરવી પડશે.

Read More

  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો
  • Canara Bank personal loan: કેનેરા બેન્ક દ્વારા ઘરે બેઠા મેળવો મહત્તમ રૂપિયા 15 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment