SECIL Supervisor Recruitment 2023: સૌર ઉર્જા વિભાગ દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી, આ રીતે કરો અરજી 

SECIL Supervisor Recruitment: નમસ્કાર મિત્રો જો તમે પણ અત્યારે યોગ્ય હોવા છતાં બેરોજગાર ફરી રહ્યા છો અને નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સૌર ઉર્જા વિભાગ દ્વારા સુપરવાઇઝર ના પદ ઉપર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.

આ ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન SECIL ની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમા જણાવ્યા મુજબ ઉર્જા વિભાગમાં સુપરવાઇઝર, સિનિયર ઓફિસર, દિપ્ટી જનરલ ઓફિસર વગેરે પદો પર ભરતી પાડવામાં આવે છે.

SECIL Supervisor Recruitment 2024

સંસ્થાSECIL Supervisor Recruitment
પોસ્ટSupervisor
શૈક્ષણિક યોગ્યતાઅલગ-અલગ
અરજી કરવાની અંત્તિમ તારીખ 4 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://www.seci.co.in/

Read More

  • NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં 
  • University Peon Recruitment 2024| ગુરુ જંભેશ્વર યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે

ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખ

સૌર ઉર્જા વિભાગ દ્વારા સુપરવાઇઝર ના પદ ઉપર ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ અરજદારો પાસે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત 15 ડિસેમ્બર 2023 થી શરૂ થઈ છે.

જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી 2024 છે. જે કોઈ અરજદાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે આપેલ સમય દરમિયાન ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.

 ઉર્જા વિભાગ ભરતી વય મર્યાદા

ભરતીની સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવારની વયમર્યાદા ન્યૂનતમ 18 વર્ષ રાખેલ છે અને તેની મહત્તમ વય 48 વર્ષ રાખેલ છે.

અને તેની ઉંમરની ગણતરી સત્તાવાર નોટિફિકેશનના આધારે માનવામાં આવશે. સરકારના નિયમ પ્રમાણે તમામ વર્ગના અરજદારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Read More-

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો

અરજી ફી અને શૈક્ષણિક લાયકાત 

સૌર ઉર્જા વિભાગ સુપરવાઇઝર ના પદ માટે જે ભરતી રાખવામાં આવેલ છે તેમાં અરજદારની અરજી ફી તેના વર્ગ પ્રમાણે જુદી જુદી છે.

જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવેલ છે. અને એસી એસટી અને પી ડબ્લ્યુ ડી વર્ગના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખેલ નથી. આ અરજી ફી ઓનલાઈન માધ્યમ દ્વારા ભરવાની રહેશે.

આ ભરતીમાં અરજદારી અરજી કરવા માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે. તેથી જે ઉમેદવાર અરજી કરવા હોય તે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકે છે.

ઉર્જા વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં ભરતી ની સત્તાવાર નોટિફિકેશન મળશે તેની પીડીએફ ને ડાઉનલોડ કરો.
  • તેમા જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • અને હવે હોમપેજ પર જઈ અપ્લાય ઑનલાઇન પર ક્લિક કરો.
  • ત્યાં જણાવેલ માહીતિ સાચી રીતે ભરો.
  • અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • અને છેલ્લે હવે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અને હવે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

Read More-ગૃહ મંત્રાલય 10 પાસ ભરતી, 14 ફેબ્રુઆરી સુધી અરજી | MHA Recruitment 2023

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment