PM Mudra Loan: વ્યવસાય શરૂ કરવા સરકાર આવી રહી છે 0% ના વ્યાજ દરે ₹5 થી ₹10 લાખ સુધીની લોન 

PM mudra loan: આર્થિક સ્થિતિ ને સુધારવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન એક ઉત્તમ પ્રકારની યોજના છે. આ યોજના દ્વારા આખા દેશભરમાં વ્યાપારને વધારો કરવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે.

કોઈપણ દેશમાં તેના  વ્યવસાયમાં થતો વધારો તે દેશની આર્થિક પ્રગતિનો એક સીધો સંકેત છે. વ્યવસાયમાં પ્રગતિ માટે વ્યાપારિક મુદ્રા લોન ની જાણકારી હોવી જરૂરી છે.

આ યોજના દ્વારા સરકાર વિવિધ વ્યવસાય ક્ષેત્રોમાં લોન આપે છે. જો તમે અત્યારે સુધી સરકાર યોજના વિશે માહિતગાર નથી તો આપેલા લેખને ધ્યાનપૂર્વક વાંચી જાણકારી મેળવી શકો છો.

નાના પ્રમાણમાં અને મધ્યમ વર્ગના વ્યવસાયોને પ્રેરણા આપવા માટે સરકાર દ્વારા મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે. કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક રકમની જરૂર પડે છે.

આ યોજના દ્વારા આપણી સરકાર ગરીબ લોકો કે જે વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેમને ઓછા વ્યાજ દર એ લોન આપે છે. જેના લીધે તે વ્યક્તિ ની આર્થિક સ્થિતિ આપણા દેશની આર્થિક સ્થિતિ અને બેરોજગારે નું સ્થળ પણ ઓછું થાય છે.

Read More

 • Google pay અને Paytm રીચાર્જ કરવા પર પૈસા ચાર્જ કરે છે, તેથી ઉપયોગ કરો આ એપ્લીકેશનનો,નહિ થાય Extra ચાર્જ 
 • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

પીએમ મુદ્રા લોન

આ યોજનાને વર્ષ 2018માં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કોઈપણ ગૃહ ઉદ્યોગ કે નાના વ્યવસાય ને શરૂ કરવા અને તેને આગળ વધારવા માટે રૂપિયા 5 લાખથી 10 લાખ સુધીની લોનની સહાય કરવામાં આવે છે.આ લોન મેળવવા માટે તમારે કોઈપણ પ્રકારના કોલેટર જમા કરાવવાની જરૂરિયાત નથી.

આ યોજનામાં આપણી સરકાર દ્વારા ઘણા ઓછા દરે લોન આપવામાં આવે છે. આ યોજના ની સૌથી મોટી વિશેષતા એ છે કે કેટલાક વર્ષો સુધી તમારે આ લોન ચૂકવવા માટે વિચાર કરવાનો હોતો નથી. કેમકે લોન ચૂકવવાનો સમયગાળો 5 વર્ષ પછી શરૂ થાય છે.

શા માટે આ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી ? 

કેટલાક વર્ષોથી આપણા દેશમાં બિઝનેસ વધી રહ્યો છે. આ પ્રક્રિયામાં ઘણા લોકો તેજી થી જોડાઈ રહ્યા છે અને આપણા દેશમાં ધીરે ધીરે સૂક્ષ્મ ગૃહ ઉદ્યોગ અને નાના વ્યવસાયો શરૂ થઈ રહ્યા છે.

આપણા દેશમાં વધી રહેલા એમએસએમઇ ઉદ્યોગ ને વધારવા માટે જુદા જુદા પ્રાઇવેટ સેક્ટર અને બેંક લોન આપી રહી છે જેમાં કેટલાક લોકો સ્કીમ માં ફસાઈને વધારે વ્યાજ દર આપતા હોય છે.

અને તેના માટે નાના-મોટા વ્યવસાય શરૂ કરવા માટે સરકાર ઓછા વ્યાજ દર પર લોકોને લોન આપી રહી છે. અને તેની સાથે કેટલીક સુવિધાઓ પણ આપી રહી છે. તેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના ને નાના વ્યાપારીઓ માટે શરૂ કરવામાં આવી છે.

તમને જણાવીએ કે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોકોને ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે

પ્રધાનમંત્રી મુદ્રા લોન મેળવવા માટેની પાત્રતા 

આ લોન લેવા માટે કોઈપણ ખાસ પ્રકારની ચોક્કસ પાત્રતા રાખવામાં આવી નથી. જો તમારે આ લોન મેળવવી હોય તો તમે કોઈપણ સરકારી બેંક અથવા અન્ય પ્રકારની બેંકમાં જઈ મુદ્રા લોન મેળવવા અરજી કરી શકો છો.

પરંતુ કેટલીક શરતોનું પાલન કરવું પડશે જેમ કે તમારે પહેલાથી કોઈ લોન ચૂકવેલ ના હોય તેવું હોવું જોઈએ નહીં. અને તમારો સિવિલ સ્કોર પણ સારો હોવો જોઈએ.કેટલીક વખતે લોન આપણું કરવા માટે મુશ્કેલી આવતી હોય છે તો તેવી સ્થિતિમાં તમારે તમારા વ્યવસાયની બ્લુ પ્રિન્ટ આપવાની રહેશે.

મુદ્રા લોન મેળવવા માટે અરજી ક્યા કરવી 

નીચે આપેલ જગ્યા ઉપર તમે મુદ્રા લોન મેળવવા માટે અરજી કરી શકો છો – 

 • ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ ( NBFC) 
 • ક્ષેત્રીય ગ્રામીણ બેંક
 • સરકારી બેન્ક
 • સાર્વજનિક ક્ષેત્ર બેંક
 • લઘુ નાણાકીય બેંક વગેરે

Read More

 • Aadhar Card loan: આધારકાર્ડ થી મેળવો માત્ર પાંચ મિનિટમાં ₹ 5 લાખ સુધીની પર્સનલ લોન
 • SBI Personal loan: SBI માથી ₹ 1 લાખ સુધીની પર્સનલ લોન મેળવો માત્ર 5 મિનીટમાં, આ રીતે કરો અરજી

પીએમ મુદ્રા લોન અરજી પ્રક્રિયા

તમને જણાવીએ કે આ મુદ્રા લોન મેળવવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે.

 • સૌપ્રથમ તમારે કોઈ સરકારી, બેન્ક ગ્રામીણ બેંક અથવા અન્ય બેંકમાં જવાનું રહેશે જ્યાં મુદ્રા લોન મળતી હોય.
 • અહીં બેંકમાંથી તમને મુદ્રા લોન નું અરજી ફોર્મ મળશે જેને ધ્યાનપૂર્વક વાંચીને ભરવાનું છે.
 • બેંક તમારા દ્વારા આપવામાં આવેલ માહિતીને ચેક કરી પુષ્ટિ કરશે.
 • જો તમે કોઈપણ લોન ડિફોલ્ટ કરી નહીં હોય અને જો તમારો સિવિલ સ્કોર સારો હશે.
 • તો તમને આ લોન મળી જશે.
 • કેટલીક પરિસ્થિતિમાં તમારે તમારા વ્યવસાયનો રિપોર્ટ રજૂ કરવો પડશે.
 • જેને તમે કોઈપણ ઓનલાઈન કંપની દ્વારા બનાવી શકો છો.

Leave a Comment