Secondary School Teacher Bharti : સરકારી વિભાગ દ્વારા 5118 શિક્ષકની ભરતી ની જાહેરાત

Secondary School 2nd Grade Teacher Bharti : નમસ્કાર મિત્રો, સરકારી વિભાગ શિક્ષકની ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. આ શિક્ષકની ભરતી ની ઓફિસે નોટિફિકેશન DSSSB ની ઑફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 2G ગ્રેના શિક્ષકોની 5, 118 પોસ્ટ પર ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને સરકારી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ શિક્ષક ની ભરતી ની સંપૂર્ણ જાણકારી આપીશું.

Secondary School Teacher Bharti 2024

ભરતી નું નામમાધ્યમિક શાળા 2જી ગ્રેડ શિક્ષક ભરતી
પોસ્ટશિક્ષક
પદોની સંખ્યા5118
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન અને બી.એડ
વય મર્યાદા ન્યંતમ 21 વર્ષ મહત્તમ 32 વર્ષ
અરજી પ્રક્રિયા ઑનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટઅહિ ક્લિક કરો.

Read More

  • GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર
  • Water Resource department Recruitment 2024: સિંચાઈ અને જળ સંસાધન વિભાગ ભરતી ની જાહેરાત 

વય મર્યાદા

માધ્યમિક શાળા 2G ગ્રેડ શિક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 21 વર્ષ તેમજ મહત્તમ વય મર્યાદા 32 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉમર ની ગણતરી 8 માર્ચ 2024 ને આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતી માર્જી કરવા માટે વય મર્યાદામાં આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

શિક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત બી.એડ અથવા તો ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તો ઇન્સ્ટિટયૂટ માંથી ગ્રેજ્યુએશન કરી બી.એડ ની ડિગ્રી મેળવેલી હોય તેઓ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. આ શૈક્ષણિક લાકડા ધરાવતું ઉમેદવારો શિક્ષકની આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

શિક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી-જુદી રાખવામાં આવેલી છે. જનરલ ,ઓબીસી અને ઇડબલ્યુએસ ઉમેદવારો માટે અરજી કરવા માટે અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવેલી છે અને એસ.સી.,એસ.ટી. વર્ગનાં ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

માધ્યમિક શાળા 2જી ગ્રેડ શિક્ષક ભરતી અરજી પ્રક્રિયા

  • શિક્ષકની આ ભરતીમાં તમારે ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ દિલ્હી સબ ઓર્ડીનેટ સિલેકશન બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લિંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • હવે એપ્લિકેશન બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Data entry Operator supervisor Recruitment : એસએસસી સિલેક્શન ફેસ 12 માં જુદા જુદા 2049 પદો પર ભરતીની જાહેરાત
  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000

Secondary School 2nd Grade Teacher Bharti – Apply Now 

2 thoughts on “Secondary School Teacher Bharti : સરકારી વિભાગ દ્વારા 5118 શિક્ષકની ભરતી ની જાહેરાત”

Leave a Comment