GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર

GSSSB Clerk Recruitment : નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક જેવા જુદા જુદા પદ ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. અને આ પરીક્ષા એ કુલ એક મહિના સુધી ચાલુ રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ ભરતી વિશે માહિતી આપીશું.

ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ભરતી 

ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન નાગરિકો માટે એક સારા સમાચાર છે. આ ભરતી કોલ 19 દિવસ સુધી ચાલશે જેમાં વર્ગ ૩ ના કુલ 5554 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું આયોજન કરેલું છે જેમાં એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક એ સાથે જુદા જુદા કેડરની ભરતી યોજાશે જેમાં તેની શરૂઆત એક એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેમની છેલ્લી તારીખ 8 મે 2020 રાખેલી છે.

જાણો પરીક્ષા પદ્ધતિ વિશે

આ ભારતીય ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર રોજે રોજ મહત્તમ 12000 નાગરિકો ઓનલાઇન આ ભરતીમાં પરીક્ષા આપી શકે છે. અને આના નિયમ વિશે જણાવી દઈએ કે જો એક પ્રશ્ન ખોટો પડશે તો તેમાં 0.25 નેગેટિવ માર્કિંગ થશે અને આ પરીક્ષાએ 100 માર્કની હશે જે ઓનલાઇન માધ્યમમાં લેવામાં આવશે. આ મહિનામાં જેટલી પર રજાઓ આવશે જેમ કે રામ નમી તેના દિવસે પણ આ પરીક્ષા લેવામાં આવશે. આ ભરતીમાં જે ઉમેદવારો એ અરજી કરી હોય તેવો 21 માર્ચથી પોતાનું કોલલેટર ડાઉનલોડ કરી શકે છે.

Read More

  • Water Resource department Recruitment 2024: સિંચાઈ અને જળ સંસાધન વિભાગ ભરતી ની જાહેરાત 
  • Data entry Operator supervisor Recruitment : એસએસસી સિલેક્શન ફેસ 12 માં જુદા જુદા 2049 પદો પર ભરતીની જાહેરાત

પરીક્ષાનો સમયગાળો 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અરજી કરી હોય તેવા મહિલાઓ અને દિવ્યાંગોને તે જિલ્લામાં રહેતા હોય અને તેના નજીકના પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવી સુવિધા કરવામાં આવેલી છે. આ પરિચય રાબેતા મુજબ ચાલુ રહેશે તેમાં કોઈ પણ પ્રકારની આચાર સહિતા લાગુ કરવામાં આવશે નહીં. અને હવે લોકસભા ચૂંટણી આવે છે જો એના દિવસે પરીક્ષા હશે તો તે રદ કરી બીજા દિવસે ગોઠવવામાં આવશે. આ પરિચય પ્રથમ કોમ્પ્યુટર બેઝ આધારિત લેવામાં આવશે અને તમે તેની વધુ માહિતી મંડળની સત્તાવાર વેબસાઈટ પર રાખેલી લિંક દ્વારા મેળવી શકો છો.

જાણો પરીક્ષાના નિયમ

આ પરીક્ષા આપવા જતી વખતે ઉમેદવારોએ પોતાનું ઓરીજનલ આઈકાર્ડ સાથે લઈ જવાનું રહેશે અને પરીક્ષા આપવાના સ્થળ પર શરૂ થવાના 15 મિનિટ પહેલા પહોંચવાનું રહેશે. ઉમેદવારોએ પોતાની સાથે કોઈ ઈલેક્ટ્રીક સાધન જેમકે સ્માર્ટ વોચ વગેરે લઈ જવામાં આવશે નહીં. આ પરિક્ષા 4 શિફ્ટમાં લેવામાં આવશે.

ઓગસ્ટમાં થશે છેલ્લી પરીક્ષાનું આયોજન

તમને જણાવી દઈએ કે ગુજરાત ગૌણ પસંદગી મંડળની આ ભરતીમાં સ્ક્રિનિંગ ની પરીક્ષા સમાપ્ત થાય તેના પછી તેની પ્રોવિઝન આન્સર કી સત્તાવાર વેબસાઈટમાં મૂકવામાં આવશે. જેના માટે ઉમેદવારો ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે અને તેના પછી ભરતી ની ફાઇનલ આન્સર કી મુકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે ઉમેદવારો એ બંને ગ્રુપ પસંદ કરેલું હશે તેઓ બંને પરીક્ષા આપી શકે છે જેના માટે અલગ અલગ સુવિધા અને આયોજન કરવામાં આવેલું છે. આવનારા ઓગસ્ટ મહિના સુધી આ ભરતીની છેલ્લી પરીક્ષા પૂર્ણ થાય તે મુજબનું આયોજન છે.

Read More

  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 
  • Gujarat Police Recruitment 2024 New: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત

1 thought on “GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર”

Leave a Comment