Security Guard Recruitment 2024: સિક્યુરિટી ગાર્ડ ના 2500 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

Security Guard Recruitment 2024: નમસ્કાર મિત્રો, સિક્યુરિટી ગાર્ડ ની ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન એ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવવા મુજબ જુદા જુદા કુલ 2500 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતી વિશેની તમામ માહિતી આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું.

Security Guard Recruitment 2024

વિભાગ સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ
પોસ્ટ વિવિધ 
પદોની સંખ્યા 2500+ 
વય મર્યાદા ન્યૂનતમ 21 વર્ષ મહત્તમ 36 વર્ષ
શૈક્ષણિક લાયકાત10 મુ ધોરણ પાસ 
અરજી ફી ની શુલ્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટhttps://sisindia.com/ 

Read More

  • Gujarat Madhyan bhojan Recruitment 2024: ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો કયા કરવી અરજી
  • Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ સિક્યુરિટી ગાર્ડ ના પદ પર ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા સિક્યુરિટી ગાર્ડની કુલ 2500 થી વધારે જગ્યાઓ પર ભરતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા

સિક્યુરિટી ગાર્ડ ની આ ભરતી ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 36 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા તમામ ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

સિક્યુરિટી ગાર્ડ ની આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ સંસ્થા અથવા શાળામાંથી દસમું ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. અનુભવ ના હોય તેવા ફ્રેશર્સ વ્યક્તિઓ પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

અરજી ફી

સિક્યુરિટી ગાર્ડ ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ની આ સિક્યુરિટી ગાર્ડ ની ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન 27 જાન્યુઆરી 2020 ના રોજ જાહેર કરવામાં આવેલી હતી. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 27 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

સિક્યુરિટી ગાર્ડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતીની એપ્લિકેશન ફોર્મ મળશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સંબંધિત બટન પર ક્લિક કરો.
  • આ ભરતીની અરજી ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત
  • GSRTC Recruitment Update: જીએસઆરટીસી દ્વારા કુલ 11000 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment